________________
( ૭) सोळ महा सतीनो गरबो. ઉંચી ભારત ભૂમી આજ (૨) જેનાં ચરિત્ર આજ શોભતાં (૨) એવી સતીઓ કેરાં શીલ (૨) સુવર્ણ ગ્રંથ પાને શુભતાં (૨) ઉંચી. બ્રાહી ને સુંદરી બે બેનીની જેડલી (૨) એક શીખી અક્ષર જ્ઞાન, બીજી ગણુત પંડિતા. જેના ઉચી. સતી ચંદન બાળીકા, હતી જે શુદ્ધ શ્રાવિકા (૨) વહેરાવ્યા વીર અડદ બાકુળ હે બેનડી. જેના ઉંચીચોથી રાજુલ મહા સતી જે બ્રહ્મચારિણી (૨) સંયમમાં દૃઢ કર્યો રહનેમી હો બેન. જેના. ઉંચી દ્રૌપદી મહા સતી જે પાંડવ કુળે શેભતી (૨) શિયળના પ્રભાવે પૂર્યાં ચીર મારી બેનડી. જેના ઉચી. શ્રી રામચંદ્રની જનેતા કૌશલ્યા મહા સતી (૨) ચંદનબાળાની માશી મૃગાવતી હો બેનડી. જેના ઉંચી શ્રી વીરની પહેલી શ્રાવિકા, સુલસા જે મહા સતી (૨) બત્રીશ પુત્ર સાથે મર્યા, ધર્મથી નહી ચલી. જેના ઉંચી સીતાજી મહા સતીને રાવણે હરી હતી (૨) લોકાપવાદે અગ્નીમાં પ્રવેશી, અગ્ની શાન્ત કરી. જેના ઉચી. ચંપાના બાર ઉઘાડયા શ્રી સુભદ્રા મહા સતી (૨) કુવામાંથી જળ કાઢવું, કાચે તાંતણે ચારણ વતી. જેના ઉચી. શીવા ને કુન્તી હતી જે રાજાની રાણીઓ (૨) શિલવતી જીનદત્ત શેઠની, દુહીતા હે બેનડી. જેના ઉંચી નલરાજની અધગના દમયંતિ એ મહા સતી (૨) વને વન જામી દુઃખ પામી મારી બેનડી જેના ઉંચી ગુરુ સેવામાં તત્પર એવી, પુષ્પચુલા મહા સતી (૨) કેવળ જ્ઞાન પામી