________________
(રહો ) श्री वासुपूज्यजिन स्तवन
રાગ-પંજાબી ઠેકે આનંદ દેતી પ્રભુજીકી મૂર્તિ અજોડ, દર્શન કરીએ મીટે સબ કર્મોકી ખેડ. આનંદ૦ સબ દેવનમેં દેવ નિરાલા, ડુ જીવનકે હુએ પ્રતિપાલા, રાજપાટ દીયા છીનકમેં છેડ. આ છે ૧ મે રાગ દ્વેષકે જસે જલાયા, જ્ઞાનામૃતકો પ્યાલા પીલાયા. મહા મિથ્યાત્વકા બાધ ન તેડ. આ૦ મે ૨i સાધુસેવા મૈત્રીભાવ શીખાયા, મમતા ત્યાગી ધર્મ દીખાયા, એસે પ્રભુજી મેરે શીરકા મેડ. આનંદ છે ૩ છે ધન્ય જનમ પ્રભુ દર્શન પાવે, નિત્ય ઉન્નત ગુણ ઠાણે ઠાવે, મિલા માનું ઉસે લાખ કરોડ. આનંદ૦ કે ૪ કાલ અનંતસે જગમેં રૂલાઈ, તત્વજ્ઞાન સહ દર્શન પાઈ, મનવા ચાહે મિલું જિનકે દેડ. આ છે ૫ છે વાસુપૂજ્ય જિન સુખકર સ્વામી, વઢવાણ કેમ્પમાં દર્શન પામી, મીલ ગયા માનું મુજે શિવપુર રેડ. આ છે ૬ આત્મ કમલ જિન લબ્ધિ દાતા, તાર તાર મુજ ભવદુઃખ ત્રાતા, ભવ ભ્રમણકા ફેરા ત્રિોડ. આનંદ૦ | ૭ |
श्री वासुपुज्य स्वामी स्तवन
રાગ-શું કહુ કથની મારી વાસુ પૂજ્ય નિરખ્યા આજ વાસુ પૂજ્ય પ્રભુ નિરખ્યા, જેમ રેમ તનુ હરખ્યા આજ (અંચલી) પુણ્ય પટહ ત્રણ ભૂવને વાગે, તુજ શાસનના રાગે, મહા