________________
(૨૨) ભાગ્યે પ્રભુ તે મુજ મળીયું, આવ્યો તમારી આગે રાજ. વા. ૧ મે જ્ઞાન ચારિત્રમાં પ્રભુ હુ સ્મૃતિ, પાસે તમારી યાચું, જ્યાં સુધી પ્રભુ તે નહિં આપો, ત્યાં સુધી કામ બધું કાચુંરાજ. વાસુ દીન અનાથ સેવકની અરજી, માને પ્રભુ એ મરજી, પણ મારે આધાર ન બીજે, એક તમારે શું ગરછ રાજ. વાસુ | ૩ | આગમ વાદે જાણું જનજી, તાર્યા પ્રભુએ અપારા, પણ જે મારે આતમ તારે, તે થાય સાક્ષાત્કારા રાજ. વાસુ છે ૪ મે સેહે “કમલ” સમ વિકસિત મુખડુ, લબ્ધિ તણા દાતારી, બાહ્ય લક્ષણ અણુ સહસ્ત્ર, અભ્યતરમાં અપારી રાજ. વાસુ છે પ ત્રણ ભુવન છાજે ઠકુરાઈ, જગ જયવંત જયંત, નવિન હોય એ અનુભવ જેને, તે કરે ભવને અંત રાજ. વાસુ છે ૬ આત્મ કમલ લબ્ધિ વિકાસક, જિન ! તુજ દરિસણ જેતે. બુહારીમાં એમ વિચારૂં, મેહ રહ્યો હવે રેતે રાજ. વાસુ | ૭ || श्री महावीर स्वामी स्तवन
ચગ-ગઝલ પેદા હું હે ભગવત દુઃખસે છોડાને વાલે, ભૂલે હવે જનૈકે, રસ્તા બતાને વાલે, સિધારથકે દુલારે, ત્રિશલા કે નંદ પ્યારે, આખકે મેરે તારે, દીલકે લેભાને વાલે. આના વિષેકે જીસ હરદમ, ઈકોસે હો રહા થા, મિયાત સૂર આયે, ઉસીકે હરાને વાલે. પેદા | ૨ | સંસાર મેહ