________________
- (ર૩૦). છોડી, કયાં બીજે રહેવું જઈ રેકે કર્મ પ્રભુ જે મને નિત્ય હશે. તારૂં છે ૨ | નારકી થઈ મેં કદી, હા ઘેર દુઃખે છે સહ્યાં, બે અંત દુઃખ નિગદનાં, તે પ્રભુ મેં બહુ લહ્યાં, આપ રાહ જીવન સુખકાર બને. હારૂં | ૩ | દેવલોકે દુઃખીયે, દુઃખી પશુ જીવન ધારી, માનવ જીવન પણ દુઃખમાં, વિણ ધર્મ હા એળે કરી, મને દીનને જોડે જિનધર્મ ધને. હારૂં છે ૪ આપ ગતિ મુજપંચમી, પંચમ પ્રભુ શીરતાજ છે, આતમ કમલ લબ્ધિ વિકાશી, જહાજ શ્રી જિનરાજ છે, નથી આશા બાંધી મેં પ્રભુ અન્ય જન (સ્થળે) તારૂં પા
श्री चंद्रप्रभु स्तवन
રાગ-કવાલી ચંદા પ્રભુજી પ્યારા, મુઝકે દીયે સહારા, તમે કમ કષ્ટ વારા, ઉસને હમે છે મારા. ચંદા છે ૧ છે મેં ત્રાહી ત્રાહી કરતા, ચરણે મેં તેરે પડતા, કાં નહિ દુખે કે હરતા, મહા મેહસે હું મરતા. ચંદા, મે ૨ કરૂણા સમુદ્ર તું હૈ, નહિ તુજસે ફેઈ આલા, મુજ બના હૈ પક્ષી, તુમ ગુણ ગણે છે માલા. ચંદા છે ૩ છે નરકાદિકે મેં રૂલા, તુજ નામક જે ભૂલા, ઉસકે બિના સહારે, પાકા હૈ દુઃખ અમૂલા. ચંદા | ૪ | અબ પુણ્ય વાયુ વાયા, કરમે વિવર દીખાયા, સમ્યકત્વ ચિત્ત ધારા, તબ પાયા તમ દેદારી. ચંદાય છે ૫ મે આતમ કમલ દિનેશ્વર, દુર્લભ પ્રભુ જિનેશ્વર, નિજ શકિત સં. પદા દે, શિશુ લબ્ધિકે બચા. ચંદા| ૬ |