________________
(૨૨૯ ) जना मंडन श्री आदिनाथ स्तवन
રાગ-મેરે મેલા બુલાદે આદિનાથ જિર્ણદ ભવપાર કરે, મારા જન્મ મરણનાં દુઃખ હરે. શેર૦ તું પ્રભુ શિવધર બન્ય, (ને) હું અશિવ ઘરમાં રમું, તું અનંત સુખમાં રમે છે, હું ભવ દુઃખમાં ભણું, હારી દુઃખી દશાને વિચાર કરે. આદિ| ૧ | આદિ રાજા આદિ સાધુ આદિ તું ભીક્ષાચરૂ, આદિ તીર્થ નાથ તુંહી, તુંહી ભવ રક્ષા કરું, મારા મન મંદિરમાં નિત્ય ફરે. આદિ૨ | માતને કેવલ સમપી, ભક્તિ લાવે તે વર્યો, માત પણ સૂત વધુ જોવા, મુક્તિ નિલય દિલ ધર્યો, પ્રભુ એતે અપૂર્વ સંબંધ ખરે. આદિ મારા ઉના નગરમાં આજ પામી, દર્શ મારું દિલ હચું, મૂર્તિ પ્રભુની શાંત નિરખી શમરસે જગર ભર્યું આદિ| ૪ | આત્મ કમલે જેહના શ્રી
નવરે વસતા રહે, લબ્ધિના ભંડાર તે નર, શીવપુર જલ્દી લહે, મારા નાથ લબ્ધિને ભંડાર ભરે. . ૫ છે
श्री सुमति जिन स्तवन
રાગ-મેરે મિલા બુલાદે હારૂં ધ્યાન કરે ગુલતાન મને, મારું દીલ ચહે રહું તુજ કને. શેર સંસારનાં જે મુળ રૂપે, તે કષાય કેળવ્યા, દુઃખના જે ડુંગરો, તે પાપથી મેં મેળવ્યા, હું રખડી રહે છું ભવરૂપ વને, હારૂં છે ૧ મે મારા જેવા દુભગીને, તારા વિના શરણું નહિ, જિનરાજનું એ રાજ