________________
( ૨૧૮) છે ૪ મુતિ રૂપી સિદ્ધ શિલા, વાંછતા સહી, સંસાર દુઃખજાલ રૂપી મેટીચે સહી. સારા છે ૫ મે કહેત મુનિ ખેતમાલ, તારીયે મહી, આવા ગમન મેરી પ્રભુ ટાળી સહી. સાહેબ૦ ૬ | ઇતિ છે | | ને નાથ સ્તવન .
રાગ-ખુને છગર કે. મેં તે છગર સે ચાહતી હું બચપણ તેરી પ્રીત, વે કયા ગયે મેરે નેમી રે, નેમી હય મેરે પ્રીમી રે, નવ ભાવકી તેડી પ્રીત. મેં૦ | ૧ પ્રભુ સેલ કરી ગરવરકી, પરવા ન રાખી ધનકી, અબ કેન સુને મેરે મનકી, મનકી કહું કયા તનકી, નવ. મેંતે| ૨ મેં ગીરવર ચઢકે જોતી, નયને આંસુ સે છેતી, કયા ગ મેરે નેમી રે, નેમી વિના નહિ રહેમી રે, નવ. મેં૦ | ૩ | પ્રભુ દયા પશુકી ધારી, સખી ચઢ ગયે ગઢ ગીરનારી, લીયા હચ સંજમ ભારી, વે રહે સદા સુખકારી. નવ. મેં તે છે ૪ કેવલ લે મોક્ષ સધાઈ, તીર્થરાજ કહે સુખદાઈ, મેં સ્તવન સભામેં ગાઈ ગાઈ સબકે સુનાઇ, નવ ભવકી. મેંતેપાઈતિ
॥ श्री महावीरप्रभु स्तवन । - વિરપ્રભુ ત્રિભુવન ઉપગારી, જાન શરણુ હમ આપે છે. વીર પ્રભુત્ર છે ૧ છે પાવાપુર સ્વામી દરશન પાયે, દુઃખ સબ દૂર ગમાયો છે, કેવલ પા પાવાપુર આયે, સમવસરણ બિચાવે છે. વીર | ૨ | તીર્થ ચતુવિધ