________________
(૨૧૯) થાપના કરકે, શિવપુર પંથ ચલાયે હૈ, મહિ મંડણ બિચરના નવર, બહુ ચેતન સમજાવે છે. વીર પડા ઈતિ .
શ્રી અનંતગણુ સ્તવન
રાગ ગાવે ગાવે, પુજે પુજે હારે પુજે પુજે હરખસે પુજે ભવી મીલ અછત છણંદ જીનરાજકે છે ૧ મેહની મૂરત સુન્દર શેભે, દેખ દરશન દીલદારકે, હારે સ્વામી શોભે દરસ દીલદાર | ૨ | દરસ દીખાકે મહેર કરી છે, જન્મ સફલ હોય દાસકે, હારે પ્રભુ. જન્મ ૩ પ્રભુ દરસનસે વાંછીત પાવે, અષ્ટકમ્ જય નાસકો કા દાસકે જ્ઞાનસે આશ પુરાવે, ચરણ ન છોડું મહારાજકે, હારે સ્વામી ચરણ૦ | ૫ | ઈતિ છે | શ્રી મહાવીર સ્તવન છે
રાગ-હવે શક સુષા. મહાવીરજી મુજરો લીજે, સેવકકે શરણું દીજે, તુમ નિસકારણ ઉપગારી, ચંદનબાળા કે તારી, એસી નેહ નજર પ્રભુ કીજે, સેવકકે શરણ દીજે. મહા૦ ૧ ચંડકેસીઓ કમસે છોડાઈ કિયો સ્વગત અધીકાઈ, ઈયું બાંહ પકડ કર લીજે, સેવક. મહા મારા સંગમસે કરૂણા કીની, ઉપસર્ગ મેં દ્રષ્ટિ ન દીની, પ્રભુ તારીફ કેતી કીજે, સેવક. મહા ૩ તુમ અસિ મંડણ સ્વામી, પુન્ય પ્રભુ દરશાણ પામી, કહે વીરવિજય સંઘ લીજે, સેવક. મહા | ૪ |