________________
( ૨૧૭ )
महावीर प्रभु स्तवन.
રાગ-ખૂને જીગર કે.
ઘરમા૰ ॥ ૧ ॥
મહાવીર તારા દર્શન કરવા આયા ૩ દરબાર, મહાવીર થારા દર્શન કરવા આયા છું દુઃ સિધારથ કુલ શણગારા, માતા ત્રિશલા દેવીના પ્યારા, નરનારી તારા દર્શન કરવા આયા . દરબાર, મહાવીર ચારા॰ારા। મૂરતી માહનગારી, સહું સંધને લાગે પ્યારી, ભવ ભવ તારા ચરણાની સેવા દેજે વારંવાર. મહા॰ ।।૩।ા ભવ અનંતા ભમીચે, મુને માહરાયે મુજવીએ, પ્રભુ જન્મ મરણથી ઉગારા, મંતા વીનવું વારંવાર, મહાવીર થારા૦ ૪ ।। સખ મીત્રમ`ડળી મીલ આવે, સુધારસનાં ગુણ ગાવે, પ્રભુ મેાક્ષપુરીમાં વસીયા મેરી માંહે પકડકે તાર. મહાવીર તારા॰ ॥ ૫ ॥ ઇતિ !
॥ શ્રી નીનેશ્વર સ્તવન ॥
સાહેબ તેરી બન્દગી મૈં ભૂલતા નહિ, ભુલતા નહિ દેવ વિસરતા નહિ. સાહેબ૰ એ આંકણી અષ્ટાદશ દોષરહિત હું સહી, ઔર દેવ અન્ય દેવ, મેં માનતા નહિ. સાહેબ૰ ॥ ૧ ॥ મુનિ હૈ નિગ્રન્થ સેા તેા, ગુરૂ હૈ સહી, આર ગુરૂ વેસધારી મેં માનતા નહિ. સાહેબ ! ૨ ! જીવદયા શુદ્ધ સા તે શાસ્ત્ર હું સહી, એર શાસ્ત્ર આસ્યા રૂપી મે માનતા નહિ, સાહેબ॰ !! ૩ !! દ્વાન શિયલ તપ જપ, ધ્રુમ હૈ સહી, આરધમ વિષય ધમ માનતા નહિ. સાહેબ