________________
(૨૧) દીનકી રક્ષા કરે, દુરગુણ કે આપ પ્રભુજી, દુર હસે હરે, સદાચારકી રાહ ચલાદ મુઝે. સ્વામી છે ૪ સંસાર સિંધુમેં હમારી નૈયા પદ્ધ મઝધાર હે, મુની ચેતમલ કહે હે પ્રભુ એક આપકા આધાર છે, તે તૈયા પકડકર તરાદે મુઝે. સ્વામી છે એ છે
श्री वीर प्रभु स्तवन
રાગ-ગેહીડા તું બહાર ભલાજી મેરા વીર ગયા નિર્વાણ, એકલા હોય છે, ગૌતમ ગણધર સચ કરત હય, ભલાજી મેરા કેણ હશે આધાર એકીલા હોય છે. મેરા છે ૧ | ઈ ભૂતિ નામે કરી મુજને, ભલાજી મેરા કોણ લાવશે ધરી યાર, ઍકલા હોય છે. મેરા ૨ વિનય ધરી તુમ વિનતી સે આગે, ભલાજી મેરા પ્રશ્ન કરૂં જઈને ઉદાર, એકીલા હેય કે. મેરા | ૩ | વીર વીર કરતે એમ ગૌતમ, ભલાજી મેરા વિતરાગ હે ગયા લાલ એકીલા હોય છે. મેરા છે ૪ પાવાપુરીમાં વીર પ્રભુનું ભલાજી મેરા, સરેવર બિચ દેવળ સાર. એકલા હાય કે. મેરા પપા જેમ માનસ સર રાજ હંસલ ભલાજી મેરા, દેવલ શેભે શ્રીકાર, એકીલા હોય છે. મેરા છે ૬
श्री वीर प्रम स्तवन
- રાગ-રે પી ભૂમાં. . અહા કેવું ભાગ્ય. જાગ્યું. વરના ચરણે મલ્યા, રેગ શેક દારિદ્ર સઘળાં, જેહથી રે દન્યાં. અહાહ છે ૧ છે ફરે ફર્યો છે દુર્ગતિને, શુભ ગતિ તરફેણમાં,