________________
( ૨૧૪ )
અલ્પકાળે મેાક્ષ પામી, વિચરશું આનંદમાં. અઠ્ઠા॰ ।। ૨ ! જેમના તપના ન મહિમા, કહી શકે શક્રેશભી, તેમને હ... સ્તવુ' શું ખાળક, શક્તિના જયાં લેશ નહિ. અહા ।। ૩ ।। કામધેનુ કામ કુભ ચિંતામણી તું મળ્યે, આજ મારે આંગણે, શ્રી વીર કલ્પતરૂ લ્યા. અહા॰ ॥ ૪ ॥ લબ્ધિના ભંડાર વ્હાલા, વીર વીર જપતાં થયાં, ગૌતમ શ્રી મેાક્ષ ધામી, એ પ્રભુની ખરી દયા. અહા॰ ॥ ૫ ॥ श्री नेमनाथ प्रभु स्तवन
પીચુજી આવી પાછા વળ્યા રે, કરી તારણ તેજ પ્રકાશ રે. (૨) પશુ ઉપર કરૂણા કરી રે, મને મેલી ઉભી નિરાશરે. (૨) ૫ ૧ ! જાદવ લેાક ઝુરે ઘણું રે, થઇ માટા તો મરજાદ રે. (૨) બાંધવ હરી બળદેવના રે, તમે મ કરી છેાકરવાદ રે. (ર) ૨૫ સુખભર પીયું પાછા વળ્યા રે, દઈ દાન દેખાવી દોષ રે. (૨) ગુણવત ગુણના રાગીયા રે, તુજ દોષ વિનાશી રાષ ૨. (૨) ॥૩॥ જાણા પ્રીતમ વૈરાગીયા રે, મુજ ર`ગ રસીલી કાય રે, (ર) શખનુ લઇન નાથજી રે કેમ પ્રેમ મેળાવા થાય રે, (૨) ૫ ૪ ૫ મેળા મેળા સંસારના રે, મળવું હળવુ એકાંત રે. (૨) રાહુ ગ્રહે રવિ ચંદ્રમા રે, તારા પર તેજ ગણત રે. (૨) ૫ ૫ ૫.વાલમ ચારી ચતુરાઈ મેળે, કર પર ન દીચા હાથ રે (૨) સાથ અવિચળ તેને કરી રે દીક્ષા શિર હાથ સનાથ રે. (૨) ૫ ૬ ॥ દાન દ્રેઇ નેમિનાથજી રે, સહેસાવન સજમ લીધ રે. (ર) ધ્યાન અતર ધ્યાને ચડયા રે, પ્રભુ પામ્યા કેવળ સિદ્ધ રે. (૨) ॥ ૭॥ નવ