________________
( ૨) હવે લેકાંતિક જે દેવ આવે આદર કરી, વરસાવે વરસી દાન, પ્રભુજી કૃપા કરી. ૨ ત્રણ અઠયાશી ક્રોડ, લાખ એશી વલી, દીયે સોનઈયાનું દાન, પ્રભુજી અતુલ બળી હવે દીક્ષા લેવા કાજ પ્રભુજી સંચર્યો, સહસાવન કરે નિવાસ રૈવત ગિરિ ઉપરે. ૩ પ્રભુ સિદ્ધને કરી પ્રણામ, સામાયિક ઉચય, કરવા ઘાતિ કમને દુર, જાઈ કરી તપ કરે, દીન ચેપન એમ સુધી, પ્રભુજીએ તપ કર્યો દીન પંચાવનમેં જ્ઞાન કેવલ રાધિ વર્યા. છે ક છે પ્રભુ તારી રાજુલ નારી, પોતાની જાણીને, પછી વર્યા શ્રી જિનરાજ મુક્તિ પટરાણીને, પ્રભુ મુગ્નિવિજય મહારાજ, હૃદયમાં સ્થાપ, તુજ ચરણ કમલની સેવા નિરંતર આપજે. ૫ ૫ છે
श्री जिनेश्वर प्रभु स्तवन
સ્વામી મુકિતકા રાહ દીખાદે મુઝે, સચા ચરણેકા દાશ બનાદે મુઝે, સ્વામી ભૂલા હુઆ તેરે નામકે, વિ
ખ્યાદિ કમમેં લીન હું, સર્વસ્વ અપના બે દીયા કુધર્મ, કે આધીન હ, સત્ય ધમકા પ્રેમી બનાદે મુઝે. સ્વામી છે ૧ મે પ્યાસા હે તેરે દર્શનકા, પ્રભુ અરજ એ સુણ લીજીયે. દાસ અ૫ના જાનકે, શીવવાસ મુજકે દીજીયે, ધ્રુવ અવિચળ અમર બનાદે મુઝે. સ્વામી | ૨ પિતા માતા હે તુંહી એર, મધુ સ્વજન છે તુંહી, સહાયક અમારા છે તુહી, ઈશ્વર અમારા હે તુહી, શીવનગરીકા ધામ બનાદે મુઝે. સ્વામી છે. ૩ કરૂણસિંધુ દીનબંધુ
yવ ? અહી આર
મારા છે તું
હીનબંધુ