________________
(૧) श्री अरिहंत प्रभु स्तवन
રાગ-વિપતિ વસમી. અરિહંત નહિ જબ અંતરમેં, અરિહંત કબી નહિ આવત હય, ત્રિપદી હથીઆર નહિ કરમેં, અરિ આકર ઉહે ડરાવત હય. અરિ છે ૧જિને પાપસે હાથ ઉઠાય લીયા, દયા ધમપે ધ્યાન લગાય દીયા, એહ નિશ્રય મનસે ઠરાવ કીયા, અરિ સંગ વે જંગ મચાવત હય. અરિ૦ મે ૨છે જબ ક્રોધ અરિ મહા કૂર બની, અગ્નિ સમ તાપે તપાવત હય, તબ મેઘ સમા જલધાર ક્ષમા, અરિ તાર્યું કે આપ સમાવત હય. અરિટ છે ૩ જબ માન અરિ મદ મસ્ત બની, આકાશમેં જા લટકાવત હય, તબ દેર લઘુતાકે જેરસે , ગિરતે નિજ પ્રાણું બચાવત હય. અરિ૦ | ૪ | જબ મેહ અરિ છળભેદ કરી, નિજ દાવમેં આય ફસાવત હય, તબ મિત્ર વૈરાગ્ય મહા બલમેં, અરિ મહકે આપ હટાવત હય. અરિ૦ છે ૫ છે જબ લેભ અરિ બી આસ દઈ નઈ નઈ ખાતે લલચાવત હય, તબ પ્રાણ સંતોષકા બાણ ગ્રહી, અરિ ચારેકે દૂર ભગાવત હય. અરિ | ૬ |
श्री नेमप्रभु स्तवन પ્રભુ નેમ ગયા ગીરનાર, છે સંસારને, તયા માતપિતા પરિવાર જાણી અસારને, પ્રભુ તું જે પ્રાણ આધાર જગતનાં લેકને, મ્હારા જીવન જગદાધાર ટાળો મુજ શેકને. ૧ પ્રભુ છે. રાજુલ નાર, તેરણથી પાછા વર્યા, કરી પશુડાને ઉપકાર પિતે ગિરિવર ચઢયાં,