________________
(૧૦૫) श्री पार्श्वजिन स्तवन
રાગ થઈ પ્રેમવશ પાતલીયા શ્રી પાર્શ્વજિન ગુણ દરીઆ, મેરા દિલ પ્રભુને હરિયા રે, શંખેશ્વર વર નામ ધરા, ભવ્ય જીવન મનેહારી, તુજ ચરણે શિર ઝુકાઈ કે જીવ ભદધિ તરીયા છે. શ્રી ૧ પુરૂષાદાનીય નામ કરમસે, નામ અનેક તુમ ધારે, જપનેસે હાય સુધારે, જાપક શુભ ગતિ અનુસરીયા રે. શ્રી. ૨ગત ચોવીશમેં યહ સુંદર, બિંબ પ્રભુકો નિપા, હમ પુણ્ય ઉદય ખુબ છા, તબ દર્શન જિનકા કરીયા રે. શ્રી ૩ છે લબ્ધિ ધારી મંગલ કારી, મેરૂ ઉપમા ધારે, લક્ષણ છે પારાવારે, પ્રભુ ભુવન જયંત જય કરીયા રે. શ્રીકે ૪ આત્મ કમલ નીલેપી કારક, ભવ હારક શીવ કારે, કિયે અનંત પુણ્ય અવધારે, જિસે લબ્ધિ પાત્ર જિન મલીયા રે. શ્રી ! ૫ છે श्री चारुपमंडण पार्श्वजिन स्तवन
રાગ-મેરામેલા બુલાદે હાલા પાર્શ્વ પ્રભુ જરી મહેર કરે, મારા નાથ ! અનાથની સાર કરે, જીવ હિંસા જુઠ ચેરી, દેષ મથુન વારીચે, પરિગ્રહનું પાપ વારી, ફોધ દૂષણ ટાળીયે, પ્રભુ માન માયાની જંજાલ હરે. હાલાર છે ૧ મે લેભ વારે રેગ ટારે, ઠેષ મારે દૂર કરે, કલેશ દુષણ દૂર