________________
(૨૭૬) કહાવે, દાસ વિનતિ ચિત્ત ધરે, અભ્યાખ્યાન દુષણ પ્રભુ દૂર કરે. વ્હાલા છે ૨ | પશુન્ય દુષણ દુર ફેંકી, ટાર ખુશી દીલગીરી, છેડાવી પર પરિવાર મુજથી, ઘો માયા મૃષા ચીરી, મારી મિથ્યા દશા હરી સુખ કરે. વ્હા | ૩ | આજુ બાજુ આદિ શીતલ, મધ્યમાં પારસપ્રભુ, ચારૂપ તીથે દશ કરતાં, ખુશ બન્યો આતમ વિભુ, મારે જીવ સદા શુભ ધ્યાને ઠરે, હાછે ૪ ઓગણીસ છયાશી સાલમાં, ફાગણ વદી ષષ્ઠી હતી, ચારૂપ તીર્થે દશ પામી, ભકિત થઈ દિલથી અતી, કરે કૃપા સેવક શિવ લક્ષ્મી વરે. હા. ૫ આત્મકમલે નાથ તારૂં, ધ્યાન આનંદ દઈ રહ્યું, અડવીસ લબ્ધિ સ્થાન ત્યાં આવિર ભાવે જઈ રહ્યું, આ લાભ અપૂર્વ હું તે માનુ. ખરે. હાલા | ૬ | - શ્રી મહાવર બિન સ્તવન
રાગ ધન્ય ધન્ય હો જગમેં નરનાર, ભલે મહાવીર ભગવાન, ભવસે પાર લગાને વાલે, સિદ્ધારથ કુળ નભ ચંદ, રાણી ત્રિશલા કે હૈ નંદ, કાલે જન્મ મરણ કે ફંદ, મોક્ષકે દ્વાર પહુંચાને વાલે. ભજવે છે ૧. શક ઈદ્ર દિલમેં આયા, તબ મેરૂ પ્રભુને હીલાયા, તાકત હૈ જિનકી અપાર, જન્મસે મેરૂ ચલાને વાલે. ભજ | ૨ | ક્ષત્રિય કુંડ નગર મેઝાર, લિયા જન્મ પ્રભુને ધાર, તારે હું લેક અપાર, મેક્ષ પાવાગ્યે પાનેવાલે. ભજ૦ | ૩ છે જે સ્મર લેવે જિનરાજ વે રાખે