________________
( ૨૦૪)
નિહાલી હૈ, લગા હૈ પ્રેમ ઇસ કારણ, નિભાલાગે તે કયા હોગા ? કુંથુ॰ ! ૫ !! કમલ જેસા તેરા મુખડા, દેખા છાયાપુરી માંહી, અના લબ્ધિ ભ્રમર ઇસ્મે, ઘ્રુપાલાગે તેા કયા હાગા ? કુંથુ॰ ॥ ૬ ॥
श्री मल्लिनाथ स्तवन રાગ-કેશરી થાશુ
મલ્ટિજિન સ્વામી, આબ્યા તમારા દરબારમાં, કાલ અનતા ભૂલ્યા રૂલ્યેા, ગતિ નિગેાદ માઝારી, શ્વાસમાંહી ભવ સત્તર કીધા, દીઠી ન સુખની મારી રે. મલ્લિ॰ ।।૧।। નદી ગાલના ન્યાયે પત્થર જેમ, ગાલ માલ હૈ। જાવે, તેમ અકામે કરમ ઝરતાં, વ્યવહાર પદ પામે રે. મલ્લિ૦ ॥ ૨ ॥ પૃથ્વી પાની તે વાઉ, વનસ્પતિમાં લીયેા, ત્યાંથી થાડા પુણ્ય ઉદયથી, વિકલેન્દ્રિયમાં ભલિયે। રે. મલ્લિ॰ !! ૩ !! ત્યાં પણ ટાઢ તડકા આદિ, વેઠી દુઃખ અપાર, શાન્ત સ્વભાવે પુણ્ય થવાથી, પચે દ્રિય અવતાર ૨. મલ્લિ॰ ॥ ૪ ॥ ગાડે જોડયેા એક્કે જોડયેા, આરે તાડચે। ચામ, કષ્ટ સહ્યાથી હલકા થઇ હું, પામ્યા. વર નર ધામ રે. મલ્લિ॰ ! ૫ !! આય ક્ષેત્રે શ્રાવક ફુલે, પુણ્ય ઉદય હું આા, અઢી વષઁની ખાલ ઉમ્મરમાં, દર ખાર તુમ પાચેા રે. મલ્લિ॰ ! હું ! ઠાઠમાઠ ને ભપકા દેખી, અચરજ હુ· તા હતા, દરબાર રૂપ જે હવે સમજ્યા, ત્યારે સમજ્યા નહાતા રે. મલ્લિા છ !! સ્વરૂપ સમજી સ્મરણ કરે તે, લેવે ઉત્તમ ધામ, આત્મ લક્ષ્મી શુદ્ધ વીને, પામે પદ નિર્વાણું રે મલ્લિ ડા