________________
મ શ્રાવકે, ડિયે તે આકાશ; વિધિ રીત જ વિષધર વિષ ટાલે, ઢાલે અમૃતધાર સે | ૬ છે બીજેરાં કારણ રાય મહાબલ, વ્યંતર દુષ્ટ વિરોધ; જેણે નવકારે હત્યા ટાલી, પાપે યક્ષ પ્રતિબધ; નવ લાખ જપતાં થાએ જિનવર, ઈ છે અધિકાર. સે૭ પલિપતિ શીખે મુનિવર પાસે, મહામંત્ર મન શુદ્ધ; પરભવ તે રાજસિંહ પૃથ્વી પતિ, પાપે પરિગલ રિદ્ધ; એ મંત્ર થકી અમરાપુર પહોત, ચારૂદત્ત સુવિચાર. સ. | ૮ સંન્યાસી કાશી તપ સાધંતે, પંચાગ્નિ પર જાલ; દીઠે શ્રી પાર્શ્વ કુમારે પગ, અધબલતે તે ટાલ સંભલા શ્રી નવકાર સ્વયંમુખ, ઈદ્રભૂવન અવતાર. સો રે ૯ છે મન શુદ્ધ જપતાં મયણું સુંદરી, પામી પ્રિય સંયોગ; ઈણ ધ્યાને કષ્ટ ટહ્યું ઉબરનું, રક્તપિત્તના રેગ; નિશે શું જપતાં નવનિધિ થાયે, ધર્મ તણે આધાર. સ છે ૧૦ છે ઘટમાંહિ કૃષ્ણ ભુજંગમ ઘા , ઘરણું કરવા ઘાત; પરમેષ્ઠિ પ્રભાવે હાર કુલને, વસુધામાં વિખ્યાત કમલાવતીયે પિંગલ કીધે, પાપ તણે પરિહાર. સેવ છે છે ગણગણ જાતિ રાખી ગ્રહીને, પાડી બાણ પ્રહાર; પદ પંચ સુણતા, પાંડું પતિ ઘર; તે થઈ કુંતા નાર; એ મંત્ર અમૂલખ મહીમા મંદિર; ભવ દુઃખ ભંજણહાર. સો૦ છે ૧૨ કે કબલને સંબલ કાદવ કાઢયાં, શકટ પાંચશે માન; દીધે નવકારે ગયા દેવલોક, વિલસે અમર વિમાન; એ મંત્ર થકી સંપ્રતિ વસુધા તલે, વિસે જૈન વિહાર, સે. છે ૧૩ છે