________________
( ૩ )
આગે ચાવીશી હુઈ અનતિ, હાશે વાર અનત; નવકાર તણી ફાઈ આદિ ન જાણે; ઈમ ભાંખે અરિહંત; પૂરવ દિશિ ચારે આદિ પ્રપચે, સમર્યા સપત્તિ સાર. સે ।। ૧૪ ।। પરમેષ્ટિ સુરપદ તે પણ પામે, જે કૃત ક કઠાર; પુ`ડગિરિ ઉપર પ્રત્યક્ષ પેખ્યા, મણિધરને એક માર; સદ્ગુરૂને સન્મુખ વિધિ સમરતા, સલ જન્મ સ’સાર. સા॰ ।। ૧૫ ।। શુલીયારાપણુ તસ્કર કીધા, લેહખરા પ્રસિદ્ધ; તિહાં શેઠે નવકાર સુણાવ્યા, પામ્યા અમરની ઋદ્ધ; શેઠને ઘર આવી વિદ્ઘ નિવાર્યાં, સુરે કરી મનાહાર. સા૦ ૫ ૧૬ ।। પંચ પરમેષ્ટિ જ્ઞાન જ પચ, પ'ચદાન ચારિત્ર; પંચ સઝાય મહાવ્રત પચહ, પચ સમિતિ સમકિત; પચ પ્રમાદ વિષય તો ૫'ચ, પાળે પંચાચાર. સા૦ ૫ ૧૭ ॥ કલશ છ” નિત જપીયે નવકાર, સાર સ`પતિ સુખ દાયક; શુદ્ધ મત્ર એ શાશ્વતા, ઇમ જપે શ્રી જગનાયક. શ્રી અરિહ'ત સુસિદ્ધ, શ્રી આચાર્ય ભણી જે, શ્રી ઉવજ્ઝાય સુસાધુ પંચ પરમેષ્ટિ સુણીજે, નવકાર સાર સંસાર છે, કુશલ લાભ વાચક કહે; એક ચિત્તે આરાધતાં, વિવિધ ઋદ્ધિવંછિત લહે. ॥ ૧૮ ॥ ઇતિ સપૂર્ણ,
66