________________
अध्यात्म रत्नमाळा.
आँ श्री अर्हद्भ्यो नमः । श्री सिद्धेभ्यो नमः । श्री आचार्येभ्यो नमः । श्री उपाध्यायेभ्यो नमः।
श्री साधुभ्यो नमः । श्री नवकारनो छंद.
હા. વંછિત પૂરે વિવિધ પરે શ્રી જિન શાસન સાર; નિશ્ચ શ્રી નવકાર નિત, જપતાં જય જયકાર. ૧ અડસઠ અક્ષર અધિક ફલ, નવપદ નવે નિધાન; વીતરાગ સ્વયંમુખ વદે, પંચ પરમેષ્ઠિ પ્રધાન. ૨ એકજ અક્ષર એક ચિત્ત, સમર્મી સંપત્તિ થાય; સંચિત સાગર સાતનાં, પાતક દૂર પલાય. | ૩ | સકલમંત્ર શિર મુકુટ મણી, સદ્દગુરૂ ભાષિત સાર; સો ભવિયા મન શુદ્ધશું, નિત જપીયે નવકાર. ૪ “છંદ હાટકી.” નવકાર થકી શ્રીપાલ નરેશર, પાપે રાજ્ય પ્રસિદ્ધ; સમશાન વિષે શિવનામ કુંમરને, સોવન પુરિસો સિદ્ધ. નવ લાખ જપંતા, નરક નિવારે, પામે ભવને પાર; સે ભવિયાં ભત્તે ચેખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. | ૫ | બાંધી વડ શાખા શિક બેસ, હેઠલ કુંડ હુતાશ; તસ્કરને મંત્ર -