________________
(૧૮૯) સાધને લક્ષમી થકે સુજે, તેથી અંતરની આપદા બુજે, તેને વાપરતા દિલ મ્હારૂં ધ્રુજે. ગુરૂરાજ ૧૩ છે ગુરૂ સેનાનાં કિમિયા બતાવે, થઈ ધનવાન ને લઈએ લાવે, તે તે અમને અતીશે ભાવે. ગુરૂરાજ છે ૧૪ છે એમ કરતાં તે મરકી આવી, પછી રોગો અનેકે ફસાવી, મોત આવ્યુંને શેઠ ગયા ચાલી. ગુરૂરાજ છે ૧૫ કે અમે યૌવનમાં ગવદ ગાશું, અમે મેળવી લેશું નવરાશું અમે શેઠને પરે નવિ થાશું. ગુરૂરાજ છે ૧૬ છે
श्री अष्ठापदनुं स्तवन - નિંદરણી વેરણ હુઈ રહી-એ શી | શ્રી અષ્ટાપદ ઉપરે, જાણી અવસર હે આવ્યા આદીનાથ કે; ભાવે ચેસઠ ઈશું, સમવસણ હે મલ્યા મોટા સાથ કે. શ્રીછે ૧ વિનિતા પુરીથી આવી, બહુ સાથે હે વલી ભરત ભૂપાલ કે, વાંદી હોયડા હેજશું, તાત મુરતી હે નિકે નયણે નિહાલ કે. શ્રી. ૨ લઈ લાખીણા ભામણુ કહે વયણું હે મારા નયણ ધન કે, વિણ સાંકળ વિણ દેરડે બાંધી લીધું હે વહાલા તે હારૂં મન કે. શ્રી. | ૩ | લઘુ ભાઈએ લાડકાં તે તે તાતક હે રાખ્યા હોયડા હજુર કે, દેશના સુણી વાંદી વદે, ધન્ય છવડા છે જે તર્યા ભવપુર. શ્રી છે ૪ છે પૂછે પ્રેમે પુરી, આ ભરતે હે આગલ જગદીશ કે તી
કર કેતા હશે; ભણે રાષભજી હે અમ પછી ત્રેવીસ કે શ્રી. છે ૫ માગની સાંભલી તેરશે, પ્રભુ પામ્યા