________________
(૧૮૮) ઘડપણમાં ગોવિંદ ગાશું, હાલ કામમાં નથી નવરાશું. ગુરૂરાજ૦ ૧ | રાંડ કમેં મલી છે કજીઆરી, નિત્ય કાળજું પ્રજાલે ભમરાલી, ત્યારે ઘરને શું નાખવું બાલી. ગુરૂરાજ | ૨ | મોટે છોકરે વિલાયત ગયો છે, નાને છોકરે જુગારી થર્યો છે, એ ઘરબાર ચાલી રહ્યો છે. ગુરૂરાજ૦ | ૩ | અમે મોટા કહેવાઈએ વેપારી, રાત દિવસ ઘણી હાડમારી, તેથી કયાંથી સાંભલીયે તુમારી. ગુરૂરાજ ૪ યુરેપ આક્રીકા સુધી વિચરશું, આશટેલિયાનું તેનું સંગરશું, અમેરીકાની લમી આઈ ભરશું. ગુરૂરાજ છે ૫ હજી જીવનદેરી છે મારી લાંબી, હજી કેડની નમી નથી કાંબી, હાલ વૃદ્ધાવસ્થા નથી આવી. ગુરૂરાજ છે ૬ સાઠ વર્ષની ઉમર થઈ મારી, તે શું આખે આવે છે તમારી, હજી લાલવી છે નવી નારી. ગુરૂરાજે છે ૭ માં પરણું પિતળની થાળીમાં જમશું, રાગ રંગમા જ અમે રમશું, તેજ નવી નારીને ગમશું. ગુરૂરાજ૦ | ૮ છે જ્યારે છોકરાનાં છોકરા પરણશે, તેના બાબુડા બેલામાં મુતરશે, ત્યારે ચિત્તની ચિતાઓ ટલશે. ગુરૂરાજ | ૯ | સાઠ લાખની પુંજીને
* કરીયે, સાઠ અબજ તિજોરીમાં ભરીયે, ત્યારે કાંઈક શિક્તિ દિલ ધરી. ગુરૂરાજ છે ૧૦ છે હજી થાશું હજાર મીલવાળા, ઉપર બાંધશું હજારે માળા, પછી ફેરવશું અમે રેજ માળા. ગુરૂરાજ૦ ૧૧ પેટ ભરવા કીધા બધા પોથા, ગમ વિના મારે બધા ગાથા, એવા અને માણું હું થોથા. ગુરૂરાજ છે ૧૨ છે સર્વ
* *
*
*
*