________________
(૮૭) श्री बोधमय जीनेश्वर स्तवन
રાગ મેરી અરજી. . કઈ પુન્ય પ્રભાવે સંસાર તરે, કેઈકમના બંધને બાંધ્યા કરે, માયા મહીં મફ્યુલ બની, જે માનવી માજા મુકે, જીવતાં અગર મરવા પછી, તે નામને કોઈ ના પૂછે, એવા પાપી પછી પસ્તાવ કરે, ખાડે છેદે તે તેમાં આપ પડે. કેઈ છે ૧ મે પુન્યશાળીની પુન્યાઇથી, કંઈક નું શુભ થાય છે. યશગાન એવા આત્માના, અવની બધીએ ગાય છે, જન્મયા જીવ્યા જગત જેને ધન્ય કહે, દુનિઆ માહે અમર તેનું નામ રહે. કેઈ૦ | ૨ | કાળનું ચક્કર ફરે, જે માનવી જણિ નહિ, પાપમાં રાચ્યાં રહે, પ્રભુ માર્ગ પીછાણે નહીં, બુરું ઈછે બીજાનું પિતાનું થશે, જેવું વાવે તેવું તે વૃક્ષ થશે. કેઈડ પર શુભ કર્મના શુભ ચગથી, ધનવાન જે જગમાં થયા, જ્ઞાનનાં અમૃત સીંચી, અજ્ઞાનથી અળગા રહ્યા, એવા શાસન પ્રેમી ભવસિંધુ તરે, વળી દેવ ગુરૂની નિત્ય ભતિ કરે. કઈ છે ૪ મનુષ્ય ભવ પામીને સદધમને ભૂલે નહીં, દાન, શિયલ, તપ, ભાવના સાધના ચુકે નહીં, એવા ભવ્ય પ્રાણી શીવનારી વરે, ખરી શાંન્તિનાં ધારક તેહ બને. કેઈ છે ૫ છે
__ सद्बोध हितोपदेष હેન્ડબીલ અમે વાંચ્યું તમારૂં, તેમાં બતાવ્યું કેક્ષનું બારું, પણ ઘરનું છે મોટકું કારભારૂં ગુરૂરાજ મહારા