________________
(૧૮૬) ખેલું શિવપુર બારા, અક્ષય પદકે પાઉં, મનુષ ભવ ન ગુમાઉં. પ્યારે મે ૫ છે પ્યારે પ્યારે મિલો તુમ આ સદા, પ્રભુ ગાવો સદા મન લા કર તુમ, પ્યારે श्री सिद्धगिरि मंडन आदिजीन स्तवन
રાગ-કાલી કમલીવાલે તુમ લાખે સલામ.
સિદ્ધાચલના વાસી જિનને કેડે પ્રણામ(ર) અચલી આદિ જનવર સુખકર સ્વામી, તુમ દર્શનથી શિવપદ ધામી, થયા છે અસંખ્ય, જિનને કેડે પ્રણામ. સિ. છે ૧ મે વિમલગિરિનાં દર્શન કરતાં, ભવે ભવનાં તિમિર હરતાં, માનદ અપાર, જિનને ક્રોડે પ્રણામ. સિ૦ મે ૨ | હું પાપી છું નીચ ગતિ ગામી, કંચનગિરિનું શરણું પામી, તરશું જરૂર. જિ. કો. સિ૩ | અણધાર્યા આ સમયમાં દર્શન, કરતાં હદય થયું અતિ પરસન, જીવન ઉજજવળ, જિનને. કેસિ| ૪ ગોળ પાશ્વ જિનેશ્વર કેરી, કરણ પ્રતિષ્ઠા વિનતી ઘણેરી, દર્શન પામ્યો માની. જિ. કોસિકે ૫ કે સંવત ગણીશ નેવું વર્ષ, શુદ પંચમી કર્યા દર્શન હર્ષે, મત્યે જેણ શુભ માસ. જિનને કેડે સિવ છે ૬ આત્મ કમલમાં સિદ્ધગિરિ ધ્યાને, જીવન ભળશે કેવલ જ્ઞાને, લબ્ધસૂરિ શિવધામ. જિનને ક્રો સિટ | ૭ |