________________
(૧૯) હે પદ પરમાનંદ કે; જાણી ભરતેશ્વર ભણે, સહે નાભીરાયનાં નંદ કે. શ્રી. છે ક મન મેહન દીન એટલા, મુજ સાથે હો રૂષણ નવી લીધ કે, હેજ હૈયાને પરહરી; આજ ઉંડાં હે અબોલડા લીધા છે. શ્રી શા વિણ વાંકે કાંઈ વિસારિયા તે તે તેડયા હે પ્રભુ પ્રેમના ત્રાગ કે; ઈ ભરતને બુજવ્યા, દેષ મેલે છે એ જિન વિતરાગ કે. શ્રી. | ૮ | શોક મુકી ભરતેશ્વરૂ, વાધિક ને હે વલી દીધ આદેશ કે; પૂજા કરે જિન થાનકે - કાર્યો હે તાતછ રીસહસ કે. શ્રી. | ૯ | વલી બંધવ બીજા સાધુના તીહાં કીધા હે વણ પૂજા અનુપ કે; ઊંચે ફટીક રત્નને, દેખી ડુંગર હો હરખ્યા ભલે ભૂપ કે. શ્રી ૧૦ છે રતન કનક શુંભ ઢંકડે, કરે કંચન હે પ્રાસાદ ઉતંગ કે; વાર ચુપે કરી, એક જયણ હે માને મન રંગ કે. શ્રીટ ૧૧ છે સિંહ નિષિધા નામને ચારાસીહ મંડપ પ્રાસાદ કે, ત્રણ કોશ ઉચે કનકને, ધ્વજ કલશ હો કરે મેરૂ શું વાદ કે. શ્રી૧૨ વાન પ્રમાણે લંછને જિન સરખી તીહાં પ્રતિમા કીધ કે દાય -ચાર આઠ દશ ભણું ઝાષભાદિક હે કરી પરસિદ્ધ કે.
શ્રી . ૧૪ કંચન મણી કમલે ઠવી પ્રતિમાની હે આણી નાપિકાં જેડ કેદેવ વંદે રંગ મંડપે નીલા તેરણ હે કરી કેર કેડ કે. શ્રી ને ૧૪ બંધવ બેને માતા તણ મોટી મુરતી હે મણી રતને ભરાય કે, મરૂદેવા મયગલ ચઢી; સેવા કરતી હે જિન મુરતીની પાય કે. શ્રી તે ૧૫ . પ્રાતિહારજ છત્ર ચામરા જ્ઞાદિક હે કીધા આતિ મેષ કે; ગૌ મુખ ચતુર ચકેસરી ગઢવાડી હે કુંડ