________________
- (૧૮) મહાવીર | ૨છે ગૌતમ ગણધર પાય નમું હું, યાદ કરી ત્રણ કાળ, હે જગવંદન પંચ પરમેષ્ટી, ઉતારે ભવપાર રે, મ૦ મે ૩ બાળક આપશું અજ ગુજારે, પાર ઉતારે દયાળ, દેવ દયાનિધી આપ કૃપાથી, કરીશું બેડો પાર રે. મ૦ કે ૪ | અમૃત જ્ઞાન અમ આપ્યું સૂત્રે, ધરશું હદય મજાર ભૂલ ચૂક અમ બાળક કેરી, દિલ ન ધરે દાતાર રે. મ . પ
શ ને નાચનું સ્તવન
વિરે ઉંઘ છોડીને-રાગ મોહે ગિરિકી ડગરીઆ બતાદે સખી, નેમ શ્યામકું મહે મીલાદે સખી. મેહે૧ ચેન નહીં ઉન બીન મુજે, એર નીંદ નયનમેં નહી, મેં તડપતી મીન જવું, દરશનકી કુછ આશા નહીં, મેહે પંખ લગાકે ઉડાદે સખી. મેહેo in ૨ | નેહ નવ ભવ છોડ કર, પશુકી પૂકાર સુની પ્રભુ, મે ન ઠહરૂં ઈસ જગે, જાવુંગી જ્યાં બહાં હય પ્રભુ, જ્યાં પ્રિતમ હય વહાં પહોંચાડે સખી. મહેo | ૩ પાર કર દીજે પ્રભુ, સંસાર સાગર સે મૂજે, તૂટી નૈયા હય મેરી, અબ લાજ રખ લીજે પ્રભુ, મેહે મુક્તિની રાહ બતાદે સખી. મેહે છે ૪ | રાજુલા ભકિત ભાવસે, સંજમ લીચે એક તારસે, અષ્ટ કમકે છોડ કર, અજરામર પદ કે લીયે, પ્રભુ નામસે ધ્યાનસે મુકિત મીલે. મહે છે પ .