________________
( ૧૦૯ )
श्री महावीरजीनुं स्तवन ખુને જીગરકા–રાગ
જ
મહાવીર તમારે શરણે આવ્યા, રાખા મ્હારી લાજ; મુજ દીન દુ:ખી જાણી વ્હાલા! સારા મ્હારા કાજ, ।। ૧ ।। પ્રભુ ત્રિશલા નંદન સ્વામી, તુજ કીર્તિ જગમાં જામી; તુમે જ્ઞાન દીવાકર પામી, પામી થયા શીવકામી. વ્હાલા ! ૨ 1. તમે કાપી કમની જાળ, તમે છે. જીવનના પ્રતિપાળ, દીનબંધુ દીન દયાળ, સેવકની લેજો ભાળ. વ્હાલા ॥ ૩ ॥ તુજ દર્શનથી હું આજ, પામ્યા છુ. ધમ ઝહાજ; મને તારાને શિરતાજ ? પ્રભુ તું છે ગરીમ નિવાજ. વ્હાલા॰ ॥ ૪ ॥ અલવેષર અવિનાશી, સ્વ-રૂપ રમણ સુવિલાસી; મને આપે સદ્ગુણ રાશી, આપી કા શીવવાસી. વ્હાલા૦ | ૫ | નાથ નીર'જન પ્યારા, પ્રભુ દુઃખ હરાને મ્હારા, શીવ સુખના દેનારા, ખાલા શીવપુરના ખારા, વ્હાલા॰ ॥ ૬ ॥ કરૂણા નજરથી તારા, જાણી સેવક તુમારા; મને કર્મના ભયથી વારા, આ દાસને દીલ ધારા. વ્હાલા । ૭ । તું અજરામર જગસ્વામી, હુ. પાય પડુ શીરનામી; નીતિને ઉદય પામી, તુજ સેવાના છુ. કામી. વ્હાલા || ૮ || ॥ श्री पुंडरीकस्वामीनुं स्तवन ॥ શી કહું કથની-રાગ.
એક દીન પુંડરીકરવામી રાજ,એક દીન પુ’ડરીકસ્વામી; પ્રભુને કહે શીરનામી રાજ, એક ટ્વીન પુ`ડરીકસ્વામી,