________________
(૧૭૭) કરે, સ્વસ્તિક કરે નંદાવૃત રસાળ રે. શાણી ૨ ! અક્ષતપૂજાથી અક્ષય સુખ મળે, જેને ન હેય કદી પણ નાશ . શાહ
નૈવેદ પૂજા. વિવીધ જાતનાં પકવાન જે, બરછી, પેંડા, ઘેબર, મોતીચુર રે. શાણી છે ૧. ઉંચા ભાવે ધરે પ્રભુ ધ્યાનમાં, થાશે જેથી ભ ભવ કલ્યાણ રે. શાણું છે ૨ અણહારી પદને મેળવા, નિવેદ પૂજા કહી શાસ્ત્રમાંહે રે. શાણી | ૩ |
ફલ પૂજા. આંબા નારીકેલ, દ્રાક્ષ, ને શેલડી, ધરે ધરી એક પ્રભુનું ધ્યાન રે. શાણી છે ૧ | ફળ ધરી પ્રભુજીની પાસમાં, માગે ઉંચુ ફળ મોક્ષનું સુખકાર રે. શાણ..
૨ | અષ્ટ પ્રકારી પૂજા એમ કહી, શાસે પાને પાને લખ્યા પાઠ રે. શાણી રે ૩ છે કઈક એ અમૃત સાધીઆ, આઠે કમ આથી કર્યા દુર રે. શાણી રે ૪.
श्री वीरप्रभु स्तवन
વખ્યાના યારી,
મહાવીર જિર્ણદા, શાસન ચંદા, એવું તમારા પાય, સેવે સુર નર ઈદા, જ્ઞાની મુણાંદા, સેવું તમારા પાય. | ૧ | નમન કરૂં પ્રથમ તમેને, આપે બુદ્ધિ રસાળ, આપનાં શાસનનાં સંતને, લળી લળી લાગે પાય રે,