________________
( ૧૨૭૬ )
ચંદન પૂજા.
કેસર ચ'દનનાં કચાળા ભરી, માંડે ભેળા કસ્તુરી અરાસ રે. શાણી ।। ૧ ।। પ્રેમે નવ અંગે પૂજા કરા, કરા વિલેપન પ્રભુ અગે. ભાવ રે, શાણી॰ ારા આત્મ શીતલ કરવા ભણી, ચંદન પૂજા કહી શાસ્ત્ર માંહે રે. શાણી॰ nu પુષ્પ પૂજા.
સુમના લહેા કરે વિવીધ જાતીનાં, મેાગરા, કેવડા, ગુલાબ, જુઈ, જાઈ રે. શાણી૰ ॥ ૧૫ શુભ ભાવે પ્રભુને ચડાવશે, જેમાં થયુ. કુમારપાળનું ક્લ્યાણ રે. શાણી તા ૨ ! આત્માની મીથ્યાત્વતા તેથી ટળે, દુરગુણેાની દૂરગધ જાયે દૂર રે. શાણી !! ૩ !
ધૂપ પૂજા.
હવે ધૂપઘટા પ્રગટાવજો, નાશે હાય દૂરગધ રૂપી પાપ રે. શાણી ।। ૧૫ આત્મા તેનાથી શુદ્ધ થશે, ઉંચ ગતીને કરશે તે તેા પ્રાપ્ત રે. ॥ ૨ ॥
દીપક પૂજા.
ભાવે દીપક પ્રગટાવજો, દીપકથી કરે! કેવલજ્ઞાન દ્યાત રે. ॥ ૧ ॥ આત્માને અધકારી અજ્ઞાન જે, દીપકથી તુરત થાસે દૂર રે. શાણી॰ા ૨૫
અક્ષત પૂજા.
અક્ષત અણિશુદ્ધ ગ્રહેા હસ્તમાં, જ્ઞાન, દેશન, ચાત્રિ, કરી યાદ રે, શાણી ના ૧૫ સિદ્ધશિલાને સ્મરણ