________________
(૧૦૫) ॥ श्री रीखभदेवस्वामीनुं स्तवन ॥ રખભદેવસ્વામી, તુમે અંતરજામી, વનીતા નગરીનાં તમે રાય રાય રાય કે ૧ કે માતા તમારી મારૂદેવારે, પ્રભુ નાભીરાયાનાં તમે જાય જાય જાય છે ૨ | ઉઠી સવારે કરૂં નિત્ય સેવા, પખાલ કરીને લાગું પાયફા સંગ તમારે પાસ બહુ આવે, અંગીઓ રચાવી ખુશી થાય છે ૪ કે સાંજ સવારે નબન વાગે, ઈદ્ર ઈંદ્રાણું ગુણ ગાય પા શીર નમાવી ધન મુની ગાવે, દુઃખડા હરી સુખ થાય થાય થાય છે ૬ છે રીપભ૦ ઈતિ ॥ श्री अष्टप्रकारी पूजाना दोहा ॥
જળ પૂજા, (ટે પીવાળાના ટેળાં ઉતર્યા,) શાણી એ બેને સમજી સમજીને પૂજા કરે, જેથી થાશે આપણે ઉદ્ધાર છે. શાણી | ૧ સામે પ્રતિમા પ્રભુ શ્રી વીરની, પૂજન કરે ભવસિબ્ધ તરાય રે. શાણી છે ૨ કે પ્રથમ પ્રભુજીને પ્રક્ષાલવા, કળશ ધરે વીવીધ કરમાય રે. શાણી છે ૩. સ્વચ્છ ગળેલાં જલથી ભરે, માહે ન ગાવડી કેરાં દુધ રે. શાણ ૪ કરે અભિશેક વિવેકથી, વરસે જેમ એક ધારે વરસાદ રે. શાણી છે ૫ આત્માને કમને મેલ જ હશે, ટળશે ભાવે જળ પૂજા માંહે રે. ૬ છે શુદ્ધ સંત અંગ લુછણાં, લઈને ત્રણ વખત કરે સાફ રે. શાણું છે 9