________________
(૧૭) રાણ ગ્રહાવે. શાસન છે ૪ છે વધલ જનેનાં વિનયની, પ્રભુ ખરી છાપ આ દીધી, ત્રીશ વર્ષની ઉંમરે પ્રભુએ, ભગવતી દીક્ષા લીધી. શાસન ૫દેશ વિદેશે વિચારી વિચરી, કેક જીવો ઉપકાર્યા, ઉપસર્ગો ક્ષમાએ સહેતા, સામાં તેને તાર્યા. શાસન છે ૬ કે ત્રણ લોકનું જ્ઞાન થયું જબ, જ્ઞાને તે દેખાયું, ત્રિગડે બીરાજી દેશના આપી, ભવ્ય જીને તારી. શાસન છે ૭ મે અનેક જીનાં જડવાદેને, શાન્તિ ધરી સમજાવી, સત્ય અહિંસા પંથે ચઢાવી, શિવસુંદરી દેખાય. શાસન છે ૮ ॥श्री वीरप्रभुनां गौरवनुं स्तवन ।
(વાલ વાલુ મને મહારૂં વતન ) તારૂં શાસન વીર તારૂં શાસન, નમું સદા હું વીર તારૂં શાસન. અહિંસાની વજા જગે જગ ફરકાવી, તેનું સંભાળી અમે કરશું જનત. તારૂં માલા ગૌતમ ગણધર થુલીભદ્ર જેવા, હારા શાસનના ઊંચા રતન. તારૂં મારા હેમચંદ્ર યશોભદ્ર, ભદ્રબાહુસ્વામી, જ્ઞાન અપ કર્યું ઉંચુ જીવન. તારૂં છે ૩ | આનંદ શ્રેણક જગડુશાહ જેવા, સેવા કરી માન્ય હૃદયે આનંદ. તારૂં કા તન મન ધનને અર્પણ કરીએ, તરીઆ ભવસિબ્ધ કરી સેવા શાસન. તારૂં છે ૫ છે તુજ સ૬ રસ્તે ચાલી કેક છે, અમૃત સાધી કર્યા તારા ભજન. તારૂં છે ૬ છે