________________
(૧૭૭) | શ્રી મહાવીર પુ સ્તવન |
મંગલાચરણ–રાગ કલ્યાણ, નમીયે પરમ પુરૂષ મહાવીર. (૨) હે જગબંધવ જગ ઉપકારી, મેક્ષ ગયા પ્રભુ કર્મ વિદારી, ત્રીશલા નંદન વીર પ્રભુ હે. નમીએ૧જય જય મંગલ છે વશરામી, અચલ અનંત પ્રભુ તું સુખ ધામી, શાસન નાયક વીર પ્રભુ હે. નમીએ છે ૨ સત્ય અહિંસાની શુદ્ધ સિદ્ધી, અમ બાળકને આપી ખરી રિદ્ધી, રત્ન ચિન્તામણી ધીર પ્રભુ હે. નમીએ. | ૩ | અજરામર પ્રભુ તું ઉપકારી, ભવ સિધુથી પાર ઉતારી, ભવ બ્રમણથી ઉગાર પ્રભુ હે. નમીએ. ૪. વીર વીરના નાદ ગજાવી, સત્ય અમૃતનું ભાન કરાવી, નમીએ વારંવાર પ્રભુ હે. નમીએ છે એ છે ને શ્રી મહાવીરનું સ્તવન અને કરવો છે
શાસન નાયક વીર જીણુંદા, સેવે સદા સૂર ઇદાં. શાસન વ્યંતર, જ્યોતિષી, વિમાનીક, દેવે સહુ મલી આવે, ક્ષત્રિયકુંડ નગરીને વિષે, જય જય જય સહુ ગાવે. શાસન છે ૧ ચૈત્ર શુદી ત્રાદશી દીવસે, ત્રીશલાદેવી કુખે, વીર પ્રભુએ જગ ઉપકારી, જનમ્યાં જગનાં સુખે. શાસન છે ૨ કે બાળપણમાં રમત કરવા, મીત્ર સાથે જાતાં, દેવ પરિક્ષા કરે તમારી, હારી થાયે નિરાસા. શાસન | ૩ વન વયમાં જબ પ્રભુ આવે. માત પીતા હરખાવે, વિલેપતીને અતી આગ્રહથી, જસદા