________________
( ૧૮ )
•
તાન્યેા મહાવીર તે. ॥ ૧ ॥ સુલસાદિકને પ્રભુ તે તાર્યાં, ચંદનબાળાનાં દુઃખ વાર્યાં, ઈંદ્રભૂતિ હતાં મહાભિમાની, સંશય ટાલ્યા પ્રભુ મહાવીર તે. ॥ ૨ ॥ આનંદાદિકને તેં તાર્યાં, શ્રેણિક જેવાને ઉદ્ધાર્યાં, હરિબળ જેવાના કર પકડી, સુ પથ મતાન્યા મહાવીર તે ॥ ૩ ॥ અજ્ઞાની જનાની વાર કરી, જ્ઞાન વારી પાચુ પ્રભુ પ્રેમ ભરી, જ્ઞાન આપી સતત ઉપદેશ કરી, ઉગાર્યાં વીર મહાવીર તે ॥ ૪ ॥ કૈક ક્રોધી જીવાના ક્રોધ હાં, સમતા શાસ્રો તે' સામા ધર્યાં, વહેવારનાં પણ ઉપદેશ કર્યાં, જગ તારક એક મહાવીર તે’. ॥ ૫ ॥
शीतल जिन स्तवन
રાગ-આશાવરી
કમ તણી ગતી ન્યારી શીતલજીન, કહુ તણી ગતી ન્યારી. પિતા તે મરીને પુત્રજ હાવે, માતા મરી થાયે નારી. ।। ૧ । મહીલા મરીને માતા થાવે, રાજા થાયે ભીખારી. શી ॥ ૨ ॥ જગમાંહી જેને શત્રુજ જીવે, તે કરે મીત્રાચારી. શી॰ ॥ ૩॥ એક સુખી એક દુ:ખી જણાએ, અનુભવ એમ વીચારી. શી ॥ ૪ ॥ એમ સ’અધ જીવમાત્રની સાથે, કીધા ભવા ભવ ભારી. શી ॥ ૫ ॥ ભવ ભમતા ઉત્તમ કુળ પામ્યા, આ ભૂમિ અવતારી. શી॰ ॥ ૬ ॥ શ્રદ્ધાપૂર્વક જીનધર્મને જાણી, દેવગુરૂ સુખકારી. શી. ! છ ! એમ જીવાને સમકીત ફરશે, તેા પામે ભવ પારી. શી॰ ! ૮૫ સુરી જીવેાની વિચિત્રતા જોઈ, આનદ માતી ઉચ્ચારી. શી ! હું ॥