________________
(૧૬૯) || શ્રી મલિન સ્તવન છે
રાગ–સિધારથના રે નદન વીનવું.
છતારીનારે નંદન સાંભળે, બાળક કહે છે રે આજ ભવ ચકોમારે હું બહુ ભમીયે; હવે મુજ કરે રે પસાય. જી. માં ૧ કે દર્શન જ્ઞાનજ ચારિત્ર મુજ દીયે, જેહથી જાયે કષાય; ભવના ફેરા રે નવિ ભમવા પડે, સીઝે સઘળાં રે કાજ. છત્ર છે ૨ છે ચારિત્ર લેઇ રે ભવી પ્રતિબધીને, દીધાં સમકત દાન; ઘાતીચા રે કર્મ જ ચુરીને, પામ્યા કેવળ જ્ઞાન. જી. છે ૩ મે ત્રિજગ સ્વામી રે શીવ સુખદાયક, સેના ઉદરે રતન, છતારીનું રે કુળ દીપાવીયું, સંભવ તમને ધન્ય ધન્ય. જી. છે ૪ આગદ્ધારક આનંદ સુરિશ્વર, નમીને તેહના રે પાય, પ્રવચનના એ જિન ત્રીજા કહ્યાં, મતી લાગે રે પાય. જી૫
चारुप मंडन श्री पाश्वप्रभु स्तवन
(મેરે મૈલા બુલાલ મદીને મુજે)
મેરી અરજી પ્રભુજી સીકાર કરે, ભવ ભવકી તે ફેરી દુર કરે, અંચલીલાખ ચોરાસી જગતમેં જુન ધુન સબ માને સહી, વિસ્તાર ઉનકા વિન તેરે, આગમ કહીં દેખા નહી, દિવ્ય જ્ઞાન પ્રભુ તુમ આપ ધરે. મેરીટ છે ૧ મે સાત પૃથ્વી સાત પાની સાત આતસ લાખ હે, સાત વાયુ ચૌદ સાધારણ હરી જીન સાખ હૈ, દશ લાખ પ્રત્યેક વિચાર ખરે. મેરી | ૨ | દે દુઈન્દ્રી દે તી
૧ અગ્નિ,