________________
(૧૭) ભાવના ભૂલ્ય, સુંદર ભાવના જગાવ. ત્વારા પ્રેમ મારા જીવ પુન્ય ઉદય અહીં આવ્યા, વલી મીથ્યા ભાવ વમાજો, જનરાજ ધર્મ સુહા. હારા પ્રેમ છે ૩૫ રહે નિત્ય નામ જિન રટતા, હટશે હૃદયની જડતા, સુખ જામશે અનંતા. હારા પ્રેમ છે ૪ નીજ ચિત્ત ઠામ જે આવે, લબ્ધિ આત્મકમલમાં જાગે, ગુણ ગણે અતિ ઉભરાવે. હારા પ્રેમ છે ૫ છે
श्री मल्लिनाथ जिन स्तवन
(રાગ-રહો રહે રે રસભર ) મલ્લિનાથ પ્રભુને ગુણ ગાઉંગા, ગુણ ગાઉંગા ગુણ ગાઉંગા. મલ્લિ૦ અંચલી. મેં અનાથ તુમ ત્રિભુવન નાથ, એકદિન તુમ સમ થાઉંગા. મલ્લિ છે ૧ છે કારણ નિમિત્ત પ્રભુ તુમ સાચે, મેં ઉપાદાન કહાઉંગા. એમ. ૨ આરત રૌદર દુર નિવારી, ધરમ શુકલ ચિત લાઉંગા. | મ | ૩ કામ કોધ મદ મોહ ઉપાધિ, સબકે જડસે જલાઉંગા છે મ0 | ૪ | કુંદન સમ નિજ રૂપકે ધારી, ખટ રહિત હે જાઉંગા. મે મ૦ છે ૫. અજર અમર અક્ષય અવિનાશી, આત્મ લક્ષમી પાઉંગા. | મ | ૬ | પરમાનંદ હર્ષ ચિત્ત ધારી, વલ્લભ તિ મિલાઉંગા. મે મલ્લિ૦ | ૭ |
श्री महावीरजिन स्तवन. રાગ–ભારતકા કા ડંકા આલમમે,
અહિંસાની પતાકા આ જગમે, ફરકાવી વીર મહાવીર તે, ધર્મ વૃક્ષ રેપી ધર્મ વૃક્ષ રેપી, ખરે ધર્મ