________________
પત્રિશ વાણી રસાળ, અષ્ટ પ્રાતિહાર્ય દીપતાં રે, બેઠી છે પરષદા બાર રે. . શ્રી. ૨ મહા ગેપ મહા મહાણ કહીએ, નિર્ધામક સથ્થવાહ, દેષ અઢારને દુર કરી રે, ભવજલ તારણ નાવ ૨. | શ્રી| ૩ | એકવાર દરિશણ દીજીયે રે, દાસની સુણી અરદાસ, ગુણ અવગુણ નવ લેખવે રે, એ ગીરૂઆને આચાર છે. શ્રી. ૪ અગણીત શંકાએ હું ભયો રે, કેણ કરે તસ દુર, જ્ઞાની તમે દૂર રહ્યાં રે, હું પડી ભવ કુપ રે. શ્રી પરે જે હેવત મુજ પાંખડી રે, તે આવત આપ હજુર, એ લબ્ધિ મુજ સાંપડે છે, તે ન રહું તમથી દુર રે. શ્રી | ૬ શાસન ભગ્ન જે સુરવર રે, વીનવું શીશ નમાય, શ્રી સીમંધર સ્વામીનાં રે, ચરણ કમળ ભેટાડ ૨. શ્રી
૭ | ધન્ય મહા વિદેહના જીવને રે, સદા રહે પ્રભુ પાસ, હું નિર્માગી ભરતે રહ્યો છે, ક્યાં કીધાં મેં પાપ રે. શ્રી| ૮ | અરિહંત પદ સેવા થકી રે, દેવપાલાદિક સિદ્ધ, હું પણ માગું એટલું રે, સૌભાગ્ય પદ સમ રિદ્ધ ૨. શ્રી | ૯ |
श्री पार्श्वप्रभु स्तवन
રાગ-હારા રગ મહેલે માંહે પ્રેમ ધમને જગાવ, તારા શુદ્ધ ચિત્તોમાં, પ્રભુ પાર્શ્વછ વસાવ. તારા પાર્શ્વજીનેશ્વર પ્યારા, છે રાગ હેશથી ન્યારા, હારા કર્મોને હટાવ, જાય શિવ મહેલમાં. તારા પ્રેમ છે ૧ છે તું ચાર ગતિમાં રૂલ્ય, જે ધમ