SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) લેઈ કરી રે, ભોગવી કામીત ભોગ, ધર્મ આરાધી અવ- , તર્યા રે, પોતે નવમે સૂરલોક છે દો श्री मुनीसुव्रतप्रभुनुं स्तवन (રાગ-મન મંદિર આવો રે ) સુણે સુવ્રત સ્વામી રે, અરજ એક હું ઉચ્ચકું, ભવસિંધુ ઉતારો રે, સદા તુજ ધ્યાન ધરું. સુણે આવા સાખી–હું પામર તું મહા પ્રભુ, સમરથ જગદાધાર, તુજ આણા નવ શીર ધરી, એ મુજ વાંક અપાર, - તરતાને તારી રે શી શાબાસી ધરે, પણ ડુબતે તારે રે, તારક નામ ખરે. સુણે છે ૨ છે સાખી–ભવસાગરમાં માહરૂં ચઢયું વહાણ ચકડોળ, મહા નિયામક તું મલ્યા, નડે ન અંધ વંટેળ, કે ભમ સન્મુખ ભાખે રે, સુખીઓ થાઉં સદા, જ ભારા ન ફરીયે રે આત્મરાય કદા. સુણે છે ૩ છે श्री आदिनाथ पंचकल्याणक स्तवन રાષભ જિનેશ્વર સાહેબ સાચે, પરમાનંદને ઠામ રે, આષાઢ વદી એથે પ્રભુ આવ્યા, ગરપણે, ગુણધામ રે. છે રૂષભ | ૧ ચિત્ર વદી આઠમ દીન રૂડે, જન્મયા આદિજીણુંદ રે, ઘર ઘર મહેચ્છવ રંગ વધાઇ, પ્રગટ જીન આણંદ રે. રૂષભ૦ મે ૨ એ વદી ચિત્રની આઠમ દિવસે, દિક્ષા ગ્રહે ભગવાન રે, ફાલગુન વદી એકાદશી, વરીઆ, ઉત્તમ કેવલ જ્ઞાન છે. રૂષભ૦ ૩ છે માઘ
SR No.032223
Book TitleAdhyatma Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKorshibhai Vijpal Jain
PublisherKorshibhai Vijpal Jain
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy