________________
(૧૬) વદી તેરસ શ્રીકારે, મોક્ષ લહે જગનાથ રે, સાદી અનત ભાગે સ્થિતી પ્રભુજી, કીધે કમ પ્રમાથી રે. રૂષભ૦ કા પાંચે નામે જીનવર ભજીયે, વારે દુઃખ જંજાલ રે, ઉદય સાગર સૂરી બુધ દર્શસને હોજો મંગલ માલ રે. રૂષભપા
श्री वीरप्रमु स्तवन
(રાગ -કરી વિલેપન). કહેકે વ્યર્થ ગુમાવે હે ભમરા, અવસર ફિર નહિ આવત હય, (૨) સ્વપ્ન તુલ્ય સંસારકી બાજી, આંખ ખુલે સબ જાનત હય. કાળ છે ૧ | દશ દષ્ટાંતે દુર્લભ નરભવ, પૂરવ પુણ્ય પાવત હય, ધર્મ કયા બિન ફેકટ
વે, આખર તુમ પસ્તાવત હય. કા. છે છે સાહેબી તેરી સર્વ પતંગ કું, પુન્યકા દર જબ તુટત હય, ઉઠ ચલે જીવ ભમર બિચારા, હાથ ઘસત કયા હેવત હય કાઇ છે ૩ મે વિદ્યુતસે અતિ વેગ ,મારા, ક્ષણમે બેહદ ચલત હય, છૂટે તેલ કે બેલી બાપડા, મહાનિકા સેવત હય. કહેકે છે ૪ ત્રિશલા નંદન વિર નેશ્વર, શાસન નાયક કહાવત હય, ચરણ કમલમ્ સુમન તમારા, પ્રેમસે શિર ઝુકાવત હય. કાવે છે ૫ | खंभात गीमटीनां महावीर स्वामी स्तवन
રાગ-ભારતકા ડંકા આલમમેં ભવપાર કરે ભવી ભાવ ધરી, ભજીયે નીત્ય મહાવીર સ્વામી કે (૨) જિસ ગુણ ગણુકા કછુ પાર નહિ,