________________
(૧૧) વર પરણાવીએ રે લોલ, મયણા વરે ધરી નેહ રે | સુરા રામા હજીયે વિચારીયે રે લેલ, સુંદર વિણસે તુજ દેહ રે સુ શ્રી ૪ સિદ્ધચક્ર પ્રભાવથી રે લોલ, નિરોગી થયો તસ દેહ રે, પુણ્ય પસાથે કમલા લહી રે લેલ, વા ઘણે સસનેહ રે. સુ. શ્રી છે પ માઉલે વાત જાણુતા રે લોલ, વાંદવા આવ્યો ગુરૂ પાસ રે, નિજ ઘર તેલ આવીઓ રે લોલ, આપે નિજ આવાસ રે છે સુ છે શ્રી છે ૬ શ્રીપાલ કહે કામીની સુણે રે લોલ, હું જાઉરે પરદેશ, માલમતા બહુ લાવશુરેલ, તુમતણી ખંત પુરેશ એ છ અવધી કરી એક વર્ષની રે લોલ, ચાલ્યા નૃપ પરદેશ રે, શેઠ ધવલ સાથે ચાલે રે લેલ, જલપંથે સુવિષેષ રે છે સુ છે શ્રી છે ૮ છે
ઢાળ ત્રીજી. પરણી બમ્બરપતિ સુતા રે, ધવલ મુકાબે જ્યાંહ, અનવર બાર ઉધાડતાં રે, કનકકેતુ બીજી ત્યાહ, ચતુરનર, શ્રી શ્રીપાલ ચરિત્ર છે ૧ મે પરણી વસ્તુપાળની રે, સમુદ્ર તટે આવંત, મકરકેતુ નૃપની સુતારે, વિણ વાદે જીતંત છે છે ૨છે પાંચમી શૈલેક સુંદરી રે, પરણું કુબજા રૂપ, છઠ્ઠી સમસ્યા પુરતી રે પંચ સખી શું અનુપ છે ચ ૩ છે રાધાવેધે સાતમી રે, આઠમી વીષ ઉતાર, પરણું આ નિજ ઘરે રે, સાથે બહુ પરિવાર ને ૪ પ્રજા પાસે સાંભલી રે, પરદલ કેરી વાત, ખધે કુહા લેઈ કરી રે મયણું હુઈ વિખ્યાત છે ૫ | ચંપે રાજ્ય