________________
(૧૫૭) સિંચાણો સુખને ઈચ્છ, સેવે નિશિદિન પાયરે કાંચન વણે સોહામણ, ધનુષ્ય પચાશની કાયરે. અછા લાખ ત્રીશ વર્ષે તણું, પાલી સુંદર આયરે નિર્વાણ જાણીને આવીયા, સમેત શિખર ગિરિરાય. અમાટે સાત સહસ મુનિરાજ શું; વરિયા શિવ સુખ સારરે, સૂર્યચંદ જિનરાજના, નામે જય જયકારરે. અગાલા ઉ૦ શ્રી રવિચંદ્રજી મહારાજ કૃત વીશ જિન
સ્તવન સંપૂર્ણ
अथ श्री स्तवन समुदाय.
श्री अरिहन्त प्रभु स्तवन રાગ પુનમ ચાંદની ખીલી પુરી અહિરે, પુરણ પ્રેમેરે, વન્દુ શ્રી જન સુખકરારે, સ્વામી શ્રી સિદ્ધાચળ મંડણ રૂષભજીણંદ, પ્યારા પ્રથમ જીનેશ્વર મહેર કરી મને તારરે.
સાખી અંતર્યામિ અરિહન્ત તું, અજરામર પદ ધાર,
અલખ નિરંજન નાથજી, આવ્યા તુમ દરબાર, દાદા દેવ દયાળુ દીન દાસના દુઃખ હરારે, તારક ત્રાતા ખ્વારા તેડી ભવ ભય ફંદ.
પ્યારા પ્રથમ અનેશ્વર