________________
( ૧૫૬ ) સાખી—વીશ લાખ પૂરવતણું, પ્રભુ આયુનુ' માન; એક લાખ પૂરવતણી, પ્રવ્રજ્યા નાવ સમાન. ચાલ—પછી નવ મહીના જાતે થકેરે;
પામ્યા કેવલનાણુ અનંત. શ્રી સુપાર્શ્વ ાપા સાખી—પાંચસે મુનિ પરિવારશું', પરવરિયા જિનરાજ; સમેત શિખર ગિરિ ઉપરે, લીધું મેાક્ષનુ રાજ. ચાલ—સૂર્યચંદ્ર નમે પ્રભુને સદારે;
એહના નામથી દુરિત પલાય. શ્રીસુપાર્શ્વ॰ un ॥ अथ श्री अनंतनाथजीनुं स्तवनं ॥ તુમ બહુ સેવક સાહેબા, મારે તે। તુહિ' દેવરે; મન કદી ખીજા શું નવિરમે, મુજ મન એહિજ ટેવરે. અનંત પ્રભુ મુજ તારજો ! ૧ !!
રમ્યા જેહ ગગા જલે, છિલ્લર હુડસ નવિ જાચરે; માલતી પુષ્પરે અલીરમે, ખાવલ નવિ આવે દાયરે, અ૦ારા ઈંદ્રાણીને મન સુરપતિ, લક્ષ્મીને મન કારે; કુમુદિની અહાનિશ ધ્યાવતી, ચંદ્ર તણુ· મન ધ્યાનરે, અનાણા ચાતક જલધર જલ વિના, તરસ્યા નવિકરે પાન. મેઘ વિષ્ણુ ખીજાના શબ્દથી, મચુરા નવિ પામે તાનરે અનાજા મુજ મન મંદિરે પ્રભુ વસે, સુજસા સુત નિરધારરે; ખીજા શું ચિત્ત નવિ મલે, તું જગ તારણહારરે. અ॰ !!પા અયેાધ્યાના અલવેશ્વરૂ, અલબેલા જિનરાજરે; સિ’હુસેન નૃપ કુલે ચંદલા, મનમેાહન મહારાજરે અના