________________
( ૧૫૩) તે શ્રી મહાવીરનિન સ્તવન | (સિદ્ધાચલથી મન મોહ્યું રે મુને ગમે ન બીજે કયાંય )
મહાવીર તમારી વાણી, મુને લાગે અમૃત ધાર, લાગે અમૃતધાર, ભદધિથી તારનાર; મહાવીર રાગદ્વેષને હરનારી, હાંરે મીઠી મોહનગારી, સુખ સંપત્તિની કરનારીરે, મુને લાગે અમૃત ધાર. મહાવીર છે ૧ છે કર્મ તણી કાતરણી, લાગે છે શિવ નીસરણ, અનુભવ આતમની કરણીરે. મને લાગે અમૃતધાર. મહાવીર | ૨ | એક અનેક નયવાદ, તોડે અંતર પ્રમાદ, જેહમાં રહ્યો છે સ્યાવાદ, મુને લાગે અમૃતધાર. મહાવીર છે ૩ છે હૃદય વિવેક પ્રગટાવે, આધિ વ્યાધિ મિટાવે, ઉપાધિ દૂર હઠાવેરે મુને લાગે અમૃતધાર | ૪ | ભવ્યને આશ્રય આપે, ભવનરે દુઃખડાં કાપે, કપૂર રવિ ગુરૂ સ્થાપેરે, મુને લાગે અમૃતધાર. મહાવીર છે ૫ છે ,
॥ श्री महावीरजिन स्तवनं ॥ ( નદકે લાલા હે મતવાલા કૃષ્ણ કનૈયા તુમિ તુંહ)
નાથ નિરંજન ભવ ભય ભંજન, દેવ દયાનિધિ તુહિં તુંહ, અક્ષય સુખને આનંદકારી, કર્મ વિનાશક હિંદુહ નાથ નિરંજન છે ૧. ભક્ત જનેના ભાવને જાણક, મેહ વિદારક તંહિ તહે, કામ કેધાદિને ક્ષય કારક, જગત ઉદ્ધારક તંહિ તુહે, નાથ નિરંજન ૨ કાશી મથુરાં મકકે મદિને, સમેતશિખર પર તુહિં તુંહ, દેવલ મજીદ મંદિર માંહિ, અભેદ ભાવે હિં તહે. નાથ નિરંજન