________________
(પ). તુજ ધ્યાનથી ઉપજે રતિ, તુજ મુજ અંતર કમ તણે, કૃપા કરીને તેને હણે. કુંથું નિણંદ. | ૨ | ત્રણ લેકને તું છો દેવ, સુરપતિ નરપતિ સારે સેવ, તુજ નામે આત્મ સંપદા, ત્રિવિધ તાપના તેડે કંદા. કુંથું જિર્ણદ | ૩ | હું રાગી રાગમાં રમ્ય, તું નિરાગી રાગને વચ્ચે, દ્વિષ ભાવમાં હું છું પડ્યો, તુજથી તે અલગ જઈ અડ. કુંથું નિણંદ ૫ કઆત્મવેરી તે કર્યા નાશ, મુજને પકડો બાંધી પાશ; તુજ આણાથી ફલસે આશ, તુહિ નાથને હું છું દાસ. કુંથું જિર્ણદ છે ૫ સેવ્ય સેવાને સેવક ભાવ, એક સ્વરૂપે સાધવ દાવ, અંતર ભાગમાં આવે સદા, નિશ્ચય નાસે સર્વોપદા. કુંથું જિર્ણોદ ૬ ! સદ્ગુરૂ સંગે પ્રગટી ભકિત, ચિરકાલ રહે આપ શક્તિ, વાંચક સૂર્ય શશિને બાળ, કપૂર ગાવે ગુણ થઇ ઉજમાલ. કુંથું જિર્ણદ. ૭ |
શ્રી પાર્થ વિર સ્તવન છે ( નમી નમાવી શિર પ્રથમ જિણદા, એ-રાગ) | સર્વ મંગલ કર પાર્શ્વ આનંદા, પાર્શ્વ નંદા પ્યારા તેડો ભવ ફંદા, સહસ્ત્રફણા ધી જિનરાજ અખંડા. સર્વ વામાદેવી નંદન, કરીયે સહુવંદન, અશ્વસેન કુલે ઉગ્યા દિકુંદા. સર્વ | ૨ | મૂર્તિ નીલ વણે, અહિ લંછન ચરણે, કરૂણુ સિંધુ પ્રભુ, પ્રગટ અંતરમાં, સર્વ છે ૩ દુરિતને દૂર કરે, વિદનેને અપ હરે, કલ્યાણકારી પ્રભુ હું છું શરણમાં. સર્વત્ર છે ૪ એક આધાર તારે, એહ નિશ્ચય મા, રવિ કપુરના નમન સ્વીકારે, સર્વત્ર | ૫ |