________________
(૧૫૪). | ૩રામ રહિમાન કૃષ્ણ અને શિવ, પાર્શ્વ ને બ્રહ્મા તુંહી તહે, નામ ભેદ છે ઠામ ભેદ છે, નિશ્ચચ અભેદી તુહી તહે. નાથ નિરંજન ૪ ભેદ દેખીને ભકિત મ ચુકે, શુદ્ધ દષ્ટિથી તુંહી તુંહે. સદગુરૂ વચને ભેદ તો ત્યારે, મારે ત્રાતા તુંહી તુંહે. નાથ નિરંજન | ૫ | સદગુરૂ દેવ સદા એક રૂપે, વિવેક વિચારથી તુંહી તુહે, સેવક શિરનામીને કહે છે, કૃપાસાગર તુંહી તુંહ. નાથ નિરંજન છે ૬ ત્રિશલાનંદન હે નિતવંદન, શાસન નાયક તુહી
હે, વાચક રવિચંદ્રને શિષ્ય, કર કહે પ્રભુ તુંહી તુંહો. નાથ નિરંજન | ૭ | वंकपुरमंडन श्री अजितचंद्रजिन स्तवन.
અહ અહો પાસજી મને મલિયા –એ શી. આણંદ વર મૂરતિ મને હારીરે,
તારે ધ્યાનથી બહુ નરનારી. જિદ તું વિભાવ દશાથી ન્યારે રે, મુનિજન મનમેહનગારે;
હું સેવક તું સાહેબ મારે જિર્ણોદ. ૧ | પ્રભુ દર્શનથી સુખ પામું,નિત્ય ચરણમાં નિજ શિરનામું રે,
કરી કરૂણ જુએ મુજ સામું. જિર્ણદo | ૨ રાતદિવસ રટણ કરું તારૂં રે, પ્રભુ કરૂણાએ કાજ સુધારૂં રે; - તુજ દર્શન એક મુજ પ્યારું. જિર્ણદ છે ૩ | રાજી થઈ મુજ હૃદયમાં આરે, પ્રિયતમ પ્રભુ કેમ તરસારે;
નિત્ય કૃપા દ્રષ્ટિ વરસા. જિણું૦ ૪ |