________________
( ૧૪૫ )
॥ अथ श्री अंतरिक्षपार्श्वनाथनुं स्तवनं ॥
શગ કલ્યાણુ,
શ્રી જિનેશ્વરા અંતરિક્ષ ભય હરા, સાચી ભક્તિ આપજો સદાય સુખ કરા ! દૂર દેશ સુણી આવ્યે સાહિમ ભય ભંજન ભગવાન, દન કરવા દેવ દયાળુ ।। હ ધરી બહુમાન ॥ શ્રી જિનેશ્વરા॰ ॥ ૧ ॥ અંતરજામી આતમરામી ત્રેવીશમા જિનરાજ ! પૂરણ કીધા આજ મનારથ, સિધ્યા સઘળાં કાજ ! શ્રી જિનેશ્વરા ॥ ૨ ॥ વામાનંદન પ્યારા પ્રભુજી પરમ કૃપાલુ દેવ ।। શ્યામળીઆ મુજ સંકટ હરજો, આપી સુખકર સેવ ।। શ્રી જિનેશ્વરા॰ ॥ ૩ ॥ એલચપુર નૃપના દુ:ખ કાપ્યા, કોઢ રાગ કરી નાશ ! પ્રગટ થઇને પાવન કીધેા પૂરી મનની આશ ।। શ્રી જીનેશ્વરા॰ ॥ ૪ ॥ તીન રૂપ ત્રિકાલે ટ્વીસે, અતિશય વંત ઉદાર !! મોહન મૂરતિ મહિમા મંદિર, સેવક જન આધાર !! શ્રી જિનેશ્વરા પ્રા સવત્ ઓગણીશમેતેર વર્ષ માઘમાસમાં સાર ! સ'ધ સહિત શ્રી જિનવર ભેટયા, અહિં લંછન અઘહાર II શ્રી જિનેશ્વરા॰ ! છ !! કામિત પૂરણ કલ્પતરૂ જંગ, હરજો દુ:ખ જ જાળ ા દર્શનથી રિવે બહુ સુખ પામે, પારસદૈવ દયાલ !! શ્રી જિનેશ્વરા૦ | ૮ ||