________________
(૧૪૪) છે અથ શી જિન સ્તવન છે
(રાગ-ગઝલ કવાલી.) પરમ નિજ ધમ ધરનારા, જગત તારીજ તરનારાં, શરણગત શાંત કરનારા, મુજે મહાવીર જિન પ્યારા. છે ૧ | સકલ જગ જેલથી ન્યારા, પતિત પર પ્રેમ કરનારા, અનાદિ દેષ હરનારા, મુજે મહાવીર જિન પ્યારા. છે ૨ કે અઢારે દેષથી ન્યારા, ગુણે નિજ આઠ ધરનારા, સુજ્યોતે જ્યોત મલનારા, મુજે મહાવીર છે ૩ છે પ્રવર નિજ બોધ કરનારા, ભ્રમિત ભવ દેષ હરનારા; નયન નિજ દિવ્ય દેનારા, મુજે મહાવીર | ૪ મદન મોહ હરનારા, અમરપદ વાસ કરનારા, અચલ અવિનાશ પદ ધારા, મુજે મહાવીર | ૫ | ત્રિશલા સુત દેવના દેવા, ચરણકજ આપજે સેવા, સુવનવન દેહ સુખકાશ, મુજે મહાવીર | ૬ | અમલ અવિકારી અઘહારા, મૃગાધિપરાજ પદ ચારા, દેહી આતમ ગુણ ધારા, મુજે મહાવીર છે ૭ અગમ અજ અલખ અવતાર, અજર અમરાત્મ જયકારા, નિવારે દુષ્ટ સંસારા, મુજે મહાવી૨૦ | ૮ | બંદર ગધાર સુખદાયા, પ્રભુચાવીશમાં રાયા, અરજ અકે દુ સુણનારા, મુજે મહાવર૦ છે