________________
(૧૪૩) જદુપતિ જગત દુઃખહારે. તુહીં મુજ. . ૬. સમુદ્રભૂપાલના નંદા, કટા સબ કર્મ કે ફંદા નમે અ૬ મન હારે. તુહીં મુજ. . ૭ ॥अथ श्री पार्श्वजिन स्तवन.॥
(રાગ-ગઝલ કવ્વાલી.) અનાદિ કાલસેં દુખિયે, કરી કરૂણા કરે સુખિયે; દુરિત દુઃખ દૂર કરનારા, મુજે શ્રી પાર્શ્વજિન પ્યારા. છે ૧ કરી પરપ્રાનની હાની, સુનિ નહિ સદ્દગુરૂ વાની, જપી ન જિન નામની માલા, મુજે શ્રી પાર્શ્વજિન પ્યારા. છે ૨ કરી ચોરી અને દારી, લવી જુઠું ધરમહારી; રહ્યો નરકે બહુ કાલા, મુજે શ્રી પાર્શ્વ. કે ૩ છે ક્રોધાદિક ચાર વશ પડિયે, વિષય સુખપાસમાં અડિયે ગયા નર જન્મ અવતારા, મુજે શ્રી પાર્શ્વ. | ૪ | મમતમાં માનો છે, પછી નરકે જઈ રે; ન સેવ્યા શાંતિ કરનારા, મુજે શ્રી પાર્શ્વ. ૫ હવે છે આશરે તારો, પ્રભુજી પાર ઉતારે; શ્યામલિયા સુંદરાકારા. મુજે શ્રી પાર્થે. | ૬ | પુરી ભદ્રાવતી રાયા; પૂરણ પુજે દરશ. પાયા, સુધારો મનુજ અવતારા. મુજે શ્રી પાર્શ્વ, શાળા મહાવીર વેદ યુગ શરણા, નયન શુભ વર્ષ દુઃખ હરણા, શુકલ વિશાક કવિવારા, મુજે શ્રી પાર્શ્વ | ૮ | વિનતિવામા તનય ધરજે, સહુ સંકટ દુર કરજે, નમે અકે ૬ અણગારા. મુજે શ્રી પાર્શ્વ ! ૯ છે