________________
( ૧૪૬)
॥ अथ श्री सिद्धाचलमंडन आदिजिन स्तवनं ॥ રાગ કવ્વાલી.
નમે। શ્રી નાભિકે નંદન, વિમલ ગિરિરાજ કે મડન. નમા॰ જીઠા સખ ખ્યાલ દુનિયાકા, જુઠા સખ સ્નેહપરિ જનકા, સચ્ચા ગુરૂ દેવકા પૂજન, નમા શ્રી નાભિકે નંદન ॥ ૧ ॥ કમવશ બહુત દુઃખ પાયા, જન્મ જરા મરન કરવાયા, છુટાદો માહકા મધન, નમા શ્રી॰ ારા તુંહી મુજ એક પ્યારા હૈ, જગત જાલ ન્યારા હૈ, મિટાઢો કમ કે ફ્દન. નમા શ્રી॰ ।। ૩ ।। પ્રભુ મર્દેવીકે નંદન, ચડાવુ” શુભ ચુવા ચંદન, કરૂં નિત્ય ચરનમે વદન. નમા શ્રી ૫-૪ !! પ્રભુ તુમ નામ પ્યારા હૈ, મગર સસાર ખારા હૈ, નમે કેદુ શિવ મંડન. નમેા શ્રી૰ ।।પાા
.
॥ अथ श्री आदिजिन स्तवनं ॥
--
( સિદ્ધાચલથી મન માથું રે, મને ગમે ન બીજે કયાંય—એ રાગમાં)
આદિણ્િદ્ર પ્રભુ પ્યારારે, આ સેવકની અરદાસ, આ સેવકની અરદાસ, હાંરે પૂરા વચ્છિત આશ, આદિ જિંણદ પ્રભુ પ્યારારે, આ સેવકની અરદાસ. એ આંકણી, હું ભવદુઃખથી છું લરિયા, આપદ સકટ કેશ રિા; મુજથી નવી જાય તરિયા, આલસ અંગે આરિયા રે. આ સેવકની૦ ૫ ૧ ! મઢ ક્રોષ લેાભ માયા, અધ્યાત્મ દોષ કહાયા; મુજ આતમ ગુણ એલવાયા, અધકાર