________________
( ૧૩૭)
સુધારા, જંગ જંતુ પ્રતિપાલરે, શ્રી વિમલ વિલાસી૰ ॥ ૨ ॥ દુઃખ દીઠાં બહુદેવ દયાલ, ફરતાં ચઉગતિ ચેક, તુમ સરિખા કાઇ નવ દીઠા, જે ટાલે ભવશેાકરે, શ્રી વિમલ વિલાસી૦ ૫ ૩ ૫ નાણુ અનંતુ ક્ષાયિક ભાવે, કેવલ દર્શી મહંત, અવ્યાબાધ અનંત વિલાસી, પરમ સમાધિવંત રે, શ્રી વિમલ॰ !! ૪ !! આશ્રિતને નિરાશ ન કીજે, દીજે દરસન રાજ, લીધા વિના નહીં છેડુ કૃપાલુ, વારા અંતર દાઝ રે. શ્રી વિમલ॰ ॥ ૫ ॥ ત્રિભુવન તારક બિરૂદ ધરાવેા, સહુનાં સુધારા કાજ, ચરણ નમે અહુ રૂપાળા, તમે મહેાટા મહારાજ, શ્રી વિમલ ॥ ૬ ॥
॥ अथ श्री अनंतजिन स्तवन ॥ (નમિયે' નમાવી શીર–એ રાગ. )
પૂજિયે પાવન પ૬ અનંત જિંદા, (૨) અકલ ગતિ છે તહારી, મૂતિ મેાહનગારી, તારે બહુ નરનારી, સિંહસેન નંદા. પૂજિયે ॥ ૧ ॥ જન્મ મરણુ ભારી, દુઃખ દીચે વારી વારી, કમ નિવારી આપેા, નિજ સુખકદા. પૂજિયે ॥ ૨ ॥ ચંદન ચડાવું ઘસી, મન વચ તનુલ્લસી, શુભ ધ્યાન કરી અસી, તેાડિયે દુઃફ દા. પૂજિયે ́ ॥ ૩ ॥ પદ પૂજી ગુણે રમી, કામ ક્રોધ માહ સમી, સ્તુતિ કર્મ નિત્ય નમી. જિનવરચ’દા. પૂજિયે॰ ॥ ૪॥ નિર’જન નાથ મારા, કરાદુઃખ દૂર પ્યારા, પરમ પ્રીતિના ક્યારા, નમે કે હુ પૂજિયે # ૫ li