________________
( ૧ )
॥ अथ श्री धर्म जिन स्तवन ॥ ( રાગ સારઠ, )
વહાલા ધમ જિનેશ્વર કષ્ટ અનાદિ વારજોરે, પ્યારા પારંગત પ્રભુ પરમાતમ પદ આપજો રે વહાલા. ત્રણ વૈરી કેડે મુજ વલગ્યા, મહેર કરી કીજે પ્રભુ અલગા, દયા ઉરધારી નરક નિગેાદ નિવારજો રે. વહાલા॰ ॥ ૧ ॥ દુરમતિ દૂતી પાસે ડિયા, દુઃખ સંસારે બહુ રડવડીચેા વિનતિ સુણી મુજ વિઘ્ન કટક સંહારજો રે. વહાલા॰ ।। ૨ । રાગદ્વેષ આણે હુ· સિચેા, રતિ અતિ ડાકણ બિહું ડસીયેા, સુમતિ આપી પ્રભુ મુજ જન્મ સુધારજોરે, વહાલા૦ાણા આશ કરી આગ્યે પ્રભુ ચરણે, રાખા મુજને ભવભવ શરણે, મન મેહન મહારાજ પરમપદ આપજોરે, વહાલા॰ ।। ૪ ।। અમૃત સમ દન તુજ દીઠાં, ધમ પ્રભુ મન લાગે મીઠાં, જગ વચ્છલ જિનરાજ રવિને તારજોરે, વહાલા॰ ॥ ૫ ॥
॥ अथ श्री शांति जिन स्तवन ॥
( રાગ સિ’હાના કનરા )
આજ સફલ દિન સફલ ઘડી મારી, શાંતિ જિષ્ણુંઢ ઢેખી મૂરતિ તારી. આ॰ શાંતિ શાંતિ કરણુ દયાલુ, ત્રિભુવન કીરતિ રાજ તુમારી. આજ॰ ।। ૧ ।। ચરણે આવ્યે કષ્ટ નિવારા, નિપુણી તારક બિરૂદ તુમારેા. આજ૦ જન્મ જરા દુઃખ સવ નિવારા, પરમદયાલુ પાર ઉતારશ. આજ॰ ॥ ૨ ॥ પારા પાતક પ્હાડનિવારા, સેવક જાણી કાજ સુધારા. આજ૦ પરવસતા પ્રભુ સંકટ વારા, કરૂણા કરી મુજ જન્મ સુધારા.