________________
( ૧૭૬ )
અકેટ્ટુ ગુણ ગાવે, એર નહીં કાઈ
મંદિરે ડેરા, તેરા મન ભાવે. તેરાહી | ↑ u
॥ अथ श्रीवासुपूज्य जिन स्तवन ॥ (સાર્š રામ)
વહાલા વાસુપૂજ્ય જિનરાજ સેવકને તારોરે, પ્યારા પરમાળુ પાપ સકળ નિવારોરે, કમ બૈરીકેડે બહુ પડિયા, ઘાટ ઘણા તેણે મુજ ઘડિયા, તે દુઃખથી પ્રભુ હવે મને છેડાવજોરે, વહાલા વાસુપૂજ્ય॰ ॥ ૧ ॥ નરક નિગેાદે બહુ ફરી આયા, સ્થાવર વિગલે'દ્રિય દુઃખ પાચેા, જન્મમરણ જજાલ થકી ઉગારોરે. વહાલા વાસુપૂજ્ય ॥ ૨ ॥ બહુ ભવ ભટકી શરણે આવ્યે, કાંઈક પુન્ય પૂરવથી લાબ્યા, મહેર કરી મહારાજ સદા સુખ આપજો રે, વહાલા વાસુપૂજ્ય ॥ ૩ ॥ ધમ પ્રભુ તુજ લાગે મીઠા, ભવ ભવમાંહિ તે નવ દીઠા, આતમ અનુભવ તણી સડક દેખાડો રે, વહાલા વાસુપૂજ્ય । ૪ ।। અનુપમ નાણુ દસણ ગુણુ દેજો, નિશદિન મન મદિરે રહેજો, અકેજ્જુના વહાલા સંકટ વારો રે, વહાલા વાસુપૂજ્ય ગોપા
2
॥ અથ શ્રી વિમલિન સ્તવન || (વાસુપૂજ્ય વિલાસી ચપાના વાસી—એ રાગ)
શ્રી વિમલ વિલાસી, ક'પીલપુરવાસી; છે અવિનાશી અવધારે। અરદાસ, શિવપુરવાસી, દુઃકૃતવિનાશી, નિજ ઘરવાસી, પૂરા અમારી આશ ! ૧૫ રાગી થઈ હુક ચરણે આવ્યે, જાણી દીનદયાલ, આપદ વારા કાજ