________________
(૧૭) ભ૦ | ૮ | નિમલ તત્વ રૂચિ થઈરે, મ0 કરજે જિનપતિ ભકિતરે; ભ૦ દેવચંદ્ર પદ પામશેરે, મપરમ મહદય યુકિતરે. ભ૦ ૯ મે ઈતિ છે
કલશ.
રાગ ધનાશ્રી. વદ વદે રે જિનવર વિચરતા વદે, કીતન સ્તવન નમન અનુસરતાં, પૂરવ પાપ નિકદ રે જિનવર વિચરતા વંદે. એ ૧ છે જે બૂઢીપે ચાર જિનેશ્વર, ધાતકી આઠ આણંદે રે. પુષ્કર અરધે આઠ મહા મુનિ, સેવે ચોસઠ ઈદે છે. જિ૦ | ૨ | કેવલી ગણધર સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા છંદ રે; જિન મુખ ધરમ અમૃત અનુભવતાં, પામે મન આણંદ રે. જિ૩ સિદ્ધાચલ ચોમાસે રહીને, ગાયે જિન ગુણ છે રે; જિનપતિ ભક્તિ મુકિતને મારગ અનોપમ શિવ સુખ કરે. જિ૦ | ૪ | ખરતરગચ્છ જિનચંદ સૂરિવર પૂન્ય પ્રધાન મુણિદ રે; સુમતિ સાગર સાધુ રંગ સુવાચક પીધે મૃત મકરંદે રે, છેજિ. પ . રાજસાગર પાઠક ઉપગારી, જ્ઞાન ધરમ દિણ દે રે; દીપચંદ સદગુરૂ ગુણવંતા, પાઠક ધીર ગાયદે રે. જિ૦ | ૬ | દેવચંદ્ર ગણિ આતમ હેતે, ગાયા વીશ જિદે રે રીદ્ધિ વૃદ્ધિ સુખ સંપત્તિ પ્રગટે, સુજસ મહદય વંદે રે. . જિ. એ ૭ છે
ઈતિ દેવચંદ્રજી કૃત વીશી સમાસ